કોંક્રિટ શો ઇન્ડિયાઃ કન્સ્ટ્રક્શન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે પ્રેરકબળ બનશે

મુંબઇ, કોંક્રિટ શો-ઇન્ડિયા (સીએસઆઇ)ની સાતમી એડિશનની જાહેરાત કરી છે જે એકમાત્ર એવો એક્સ્પો છે જે ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સમર્પિત છે. રોડ અને હાઇવે, હાઉસિંગ, એરપોર્ટ, બંદરો, પાવર, રેલવે, ડેમ અને બ્રિજ સહિતના મુખ્ય વિસ્તારોને આવરી લેતું કોંક્રિટ શો-ઇન્ડિયા ૨૦૧૯નું આયોજન આગામી તારીખ ૧૬થી ૧૮ મે દરમિયાન મુંબઇના ગોરેગાંવ ખાતેના બોમ્બે કોન્વેન્શન એન્ડ […]

Continue Reading

ભારતમાં ઓફિસ ફર્નીચરનું માર્કેટ ૨૨ હજાર કરોડનું છે

સ્ટીલકેસ ઈન્ડિયાએ ગુજરાતમાં હવે વિધિવત પ્રવેશ કર્યો અમદાવાદ, ભારતમાં હવે ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સ કન્સેપ્ટ આધારિત બિઝનેસ અને તકો ઘણી ઉજ્જવળ બની છે. ભારતમાં ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સનું ઓવરઓલ માર્કેટ અંદાજિત રૂ.૨૨ હજાર કરોડનું છે ત્યારે આ ક્ષેત્રમાં આવનારા વર્ષોમાં નોંધનીય પ્રગતિની તકો જણાઇ રહી છે. ઓફિસ ફર્નીચર અને ઇનોવેટીવ અને સાયન્ટીફિક ટેકનોલોજીયુકત […]

Continue Reading

પાકિસ્તાનને જવાબ આપે તેવા વડાપ્રધાનની જરૂર છે

રાહુલ એર સ્ટ્રાઈકના પુરાવાઓ માંગે છે ત્યારે પાકિસ્તાન સંસદમાં તાળીઓ વાગે છે  આગરા ખાતે શાહના પ્રહારો આગરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગરામાં એક ચુંટણી રેલીને સંબોધતા વિપક્ષ પર તેજાબી પ્રહાર કર્યા હતા. અમિત શાહે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રજા માત્ર એટલા માટે વોટ આપતી નથી કે કોઈને વડાપ્રધાન બનવાની ઈચ્છા […]

Continue Reading

આતંકવાદનો કોઇ ધર્મ નથી તો ત્રાસવાદીને દફનાવાય છે કેમ

ભારતીય સેનાની એર સ્ટ્રાઇક બિરદાવવાપાત્ર છે ભારતે પાકિસ્તાનની સાથે વાતચીત કરવી જાઇએ નહી  સ્વામી અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના શારદાપીઠના દંડી સ્વામી અને શંકરાચાર્યના શિષ્ય સદાનંદ સરસ્વતીએ આતંકવાદ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો તો મુસ્લિમ આતંકવાદી પકડાય છે ત્યારે […]

Continue Reading

પાકિસ્તાનને જવાબ આપવા મોદીનો મોટો નિર્ણય….

નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ, ભૂમિ અને વાયુ દળના વડાઓ સાથે લંબાણપૂર્વક મંત્રણા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક બાદ વડાપ્રધાને તેમને ફેંસલા લેવાની સંપૂર્ણ આઝાદી આપી દીધી છે ત્યારે પ્રશ્ન થાય છે કે હવે શું થશે? પાકિસ્તાને બુધવારે જે નાપાક […]

Continue Reading

વિશ્વના સૌથી સ્વસ્થ દેશોની યાદી જાહેર ભારતનો ક્રમ જાણી ચોંકી જશો

વિશ્વના સૌથી સ્વસ્થ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને 169 દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં યુરોપિયન દેશ સ્પેન વિશ્વનો સૌથી તંદુરસ્ત દેશ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 169 દેશોમાં ભારતનો આંક ગત વર્ષ કરતાં પણ નબળો પડ્યો છે. ભારતનો 120મો ક્રમ આ સર્વેમાં આવ્યો છે. દુનિયાના દેશોમાં ઈટલી […]

Continue Reading

અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા મોડી સાંજે ગોળીબાર

નૌશેરા, રાજારી, અખનૂર સેક્ટર ખાતે યુદ્ધવિરામનો ભંગ કરીને પાક. દ્વારા ગોળીબાર  ભારતનો જડબાતોડ જવાબ નવી દિલ્હી, ભારતીય હવાઈદળની પોકમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આજે મોડી સાંજે પાકિસ્તાન તરફથી અંકુશ રેખા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા નજીકના નવશેરા, રાજારી અને અખનુર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ગોળીબાર કર્યો […]

Continue Reading

ભારતે લીધો પુલવામાનો બદલો 300 આતંકીઓનો સફાયો

પુલવામા ટેરર એટેક બાદ ભારતે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ચોંકાવ્યુ છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને તેને પાઠ ભણાવ્યો છે. ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર લેઝર ગાઈડેડ બોમ્બથી હુમલો કરીને તેને નેસ્તોનાબૂત કરી દીધા છે. NSA અજિત ડોવાલે PM મોદીને સર્જિકલ સ્ટ્રાઈક 2 વિશે જાણકારી આપી છે. વડાપ્રધાનના આવાસ […]

Continue Reading

પેટન્ટ-ટ્રેડમાર્ક : અમેરિકા, અને ચીનથી ભારત પાછળ

હાઇટેક-સ્પર્ધાત્મક યુગમાં કોઇપણ પ્રોડક્ટની પેટન્ટ અને ટ્રેડમાર્ક દાખલ કરવાની જરૂર પેટન્ટ વેલ્યુએબલ એસેટ્‌સ અમદાવાદ, આજના હાઇટેક અને સ્પર્ધાત્મક યુગમાં કોઇપણ પ્રોડક્ટની પેટન્ટ અને ટ્રેડમાર્ક દાખલ કરાવવું બહુ અનિવાર્ય અને મહત્વનું બની ગયું છે પરંતુ હજુ ભારત દેશ આ મામલે ઘણુ ઉદાસીન અને અજાગૃત જણાય છે. ખાસ કરીને અમેરિકા જેવા વિકસીત દેશ દ્વારા વર્ષેદહાડે છ લાખથી […]

Continue Reading

પુલવામા એટેક બાદ ભારતને આપાંચ પડોશી દેશોએ સાથ આપવાનું કર્યુ એલાન

પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલામાં 44 જવાનોના મોત નીપજ્યા તે બાદ દુનિયાભરના દેશ આ હુમલાને વખોડી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ હુમલાની ટીકા કરતા કહ્યુ અમે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, અમે કામના કરીએ છીએ કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં […]

Continue Reading