બેકિંગ ક્ષેત્ર સામે અનેક પડકારો છે

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા લેવામાં આવેલી લોનની ફેરચુકવણી કરવામાં નિષ્ફળતાના કારણે પણ બેંકોની સ્થિતી વધારે ખરાબ થાય છે આશરે પાંચ વર્ષ પહેલા જ્યારે રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને એમ કહ્યુ કે ભારતીય બેકિંગ ક્ષેત્ર સંકટમાં છે તો તમામ લોકો અને દેશના અર્થશા†ીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજને કહ્યુ હતુ કે કેટલીક મોટી કંપનીઓએ તેમની લોનની […]

Continue Reading

ક્લોથ ઓન રેન્ટનો કારોબાર વધ્યો

ભાડા પર કોઇ પણ પ્રકારના વસ્ત્રો નો કારોબાર છેલ્લા એક વર્ષમાં ૯.૪ ટકા સુધી વધી ગયો છે : માર્કેટ કદ ૧૫૦૦૦ કરોડ સુધી પહોંચી જશે ડિજિટલ સ્પેસે સ્ટાર્ટ અપ આઇડિયાને નવા પાંખ લગાવી દીધી છે. ખાસ કરીને ફેશન અને લાફિસ્ટાઇલ સાથે જાડાયેલા ઇન્ડસ્ટ્રીઝમાં ઇ-કોમર્સ મારફતે સૌથી વધારે બુમ જાવા મળી રહી છે. આ જ ઇન્ડસ્ટ્રીઝ […]

Continue Reading

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

દેશના પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશનની રાહતની મર્યાદા ૨૦ લાખ કરી : કમ્પોઝિશન સ્કીમને લઇ મહત્વપૂર્ણ નિર્ણય ૪૦ લાખ સુધી ટર્નઓવર ધરાવનારને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ   નવીદિલ્હી, નાના કારોબારીઓને ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સીલે આજે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુÂક્ત […]

Continue Reading

હવે PUC મેળવવા પણ ચૂકવવો પડશે GST….

નવી દિલ્હીઃ રસ્તા પર ચાલતાં તમામ વાહનો માટે પીયુસીની જરૂર હોય છે. હવે વાહનમાલિકોએ પોતાનાં વાહનો માટે પોલ્યૂશન સર્ટિફિકેટ મેળવવા માટે ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગે (એએઆર) એવો આદેશ કર્યો છે કે વાહનમાલિકોને હવે પ્રદૂષણ સર્ટિફિકેટ એટલે કે પીયુસી મેળવવા ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. એએઆરની ગોવા બેન્ચે વેંકટેશ […]

Continue Reading

ભારતની પ્રથમ ક્રુઝ સેવા મુંબઈથી ગોવા વચ્ચે આજથી પ્રારંભ

નવી દિલ્હી, આ લક્ઝરી ક્રુઝે મુંબઈથી ગોવાની મુસાફરી શરૂ કરી છે. આ ક્રુજની ટિકિટ 4,300 રૂપિયાથી લઈને 12000 રૂપિયા સુધી છે. આ પ્રવાસ માટે અંગ્રિયા ક્રુઝની અધિકૃત વેબસાઈટ પર ટીકિટ બુક કરાવી શકો છો. આ ક્રુઝનુ સંચાલન ઈગલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની કરશે. આ ક્રુઝના કેપ્ટન નિતિન ધોંદ છે, જે ઈન્ડિયન મર્ચંટ નેવીમાં કેપ્ટન તરીકે […]

Continue Reading

રૂપિયામાં ઉતારચઢાવ

ડોલર સામે રૂપિયામાં ઘટાડો જારી રહેતા દેશના તમામ અર્થશાસ્ત્રી નવી ગણતરીમાં ડોલરની સામે રૂપિયામાં હાલમાં અવિરત મંદી રહી હતી. તેના અવમુલ્યનના કારણે સામાન્ય લોકોમાં પણ આની ચર્ચા જાવા મળી રહી છે. ડોલરની સામે રૂપિયામાં અવમુલ્યન બાદ હવે Âસ્થતી ધીમી ગતિથી સુધરી રહી છે. રિક્વરી વધારે થાય તેમ માનવામાં આવે છે. હાલમાં રૂપિયો એક વખતે ગગડીને […]

Continue Reading

હવે ઇન્કમટેક્સ રિફંડ રિટર્ન ફાઇલ કર્યાના ૧૫ દિવસમાં જ મળી જશે

નવી દિલ્હી: ઇન્કમટેક્સ કરદાતાઓ માટે હવે રાહતના સમાચાર છે. હવે ઇન્કમટેક્સ રિફંડ રિટર્ન ફાઇલ કર્યાના ૧૫ દિવસમાં જ મળી જશે. અગાઉ ઇન્કમટેક્સ રિફંડ પેમેન્ટમાં સરેરાસ બેથી ત્રણ મહિનાનો સમય લાગતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ વિભાગને રિફંડ ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવા જણાવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા […]

Continue Reading

Paytm રિટેલ બિઝનેસ માટે 3000 થી 5000 લાખ ડોલર એક્ત્ર કરવાની યોજના

        મુંબઈ : ઓનલાઈનથી ઓફ્ફલાઈન રિટેલ બિઝનેસ માટે પેટીએમની પેરેન્ટ કંપની વન૯૭ કોમ્યુનિકેશન ૩૦૦૦થી પ૦૦૦ લાખ ડોલર એક્ત્ર કરવાની યોજના ધરાવે છે. આની સાથે પેટીએમ પેટીએમ બેન્કની હેડ રેણુ સત્તીને ડિમોશન કરી નવા રિટેલ બિઝનેસના સીઓઓ બનાવવામાં આવ્યા છે. ફંડ એક્ત્ર કરવા માટે પેટીએમ યુએસ સ્થિત રોકાણકાર અને સોફ્ટ બેન્ક સાથે ચર્ચા કરી રહી છે. […]

Continue Reading