પેડલિંગ પેરેડાઇઝ – ન્યુઝિલેન્ડની ગ્રેટ રાઇડ્‌સના ૧૦ વર્ષ પૂર્ણ થયાં

ન્યુઝિલેન્ડમાં આંતરરાષ્ટ્રીય બાઇક દિવસ (૩ જૂન)ના રોજ મનાવો, જ્યાં દસ વર્ષ પહેલાં તેનો વિચાર સરકારી થિંક ટેન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ન્યુ ઝિલેન્ડમાં મલ્ટી-ડે સાઇકલ ટ્રેકનું નેટવર્ક ૨૨ ગ્રેટ રાઇડ્‌સ અને ૨૫૦૦ કિમીની વિવિધ પ્રાકૃતિક છટાઓ ધરાવતી મોટાભાગની ઓફ-રોડ સાઇકલિંગ સુધી ફેલાઇ ગયું છે અને દર વર્ષે દસ લાખ પ્રવાસીઓ […]

Continue Reading

ગુજરાત માટે પહેલી મે, 1960ના દિવસે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો

1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં. વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. ‘મહાગુજરાત આંદોલન’ એ આઝાદી […]

Continue Reading

વિશ્વમાં દર આઠ સેકન્ડે એક વ્યકિતનું ડાયાબિટીસથી મોત

અમદાવાદ, ભારત સહિત વિશ્વભરમાં ડાયાબિટીસ એક ખતરનાક રોગ બની રહ્યો છે. આઈડીએફ ડાયાબિટીસ એટલાસ ૨૦૧૭ના ચોંકાવનારા આંકડાઓ મુજબ, વિશ્વમાં દર ૮ સેકન્ડે એક વ્યક્તિ ડાયાબિટીસના લીધે મોતને ભેટે છે. આજે વિશ્વભરમાં ૪૫૧ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે જેમાંથી ૭૨.૯ મિલિયન જેટલા ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે. ડાયાબિટીસથી ૬૯૩ મિલિયન લોકો અસરગ્રસ્ત છે. જેમાં ૨૦૪૫ સુધીમાં હજુ […]

Continue Reading

ભાગેડુ માલ્યાને ફરી એક ઝટકો

ભાગેડુ લીકર બિઝનેસમેન વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. તેના પ્રત્યાર્પણને રોકનારી અરજીને રદ્દ કરવામાં આવી છે. એવામાં હલે તેના ભારત આવવાનો સમય વધુ નજીક આવી ગયો છે. માલ્યાને હવે લાગવા માંડ્યું છે કે, તેનું જેલ જવું નક્કી છે. આથી, અગાઉ તેના વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે, મારા અસીલ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે […]

Continue Reading

પુલવામા હુમલો : વર્ચ્યુઅલ સીમનો ઉપયોગ કરાયો હતો

જૈશના આત્મઘાતી બોમ્બર, કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં રહેલા આકાઓએ એકબીજાની સાથે વાતચીત કરી હતી શ્રીનગર, ભારત પુલવામા હુમલા દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા વર્ચ્યુઅલ સીમની સેવા આપનાર પાસેથી માહિતી માંગવા માટે અમેરિકાને અપીલ કરશે. પુલવામા હુમલામાં વર્ચ્યુઅલ સીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં અમેરિકા ભારતની મદદ કરશે. અધિકારીઓએ કહ્યું છે કે આ સીમનો ઉપયોગ જૈશે મોહંમદના આત્મઘાતી […]

Continue Reading

હવે નહિ રમી શકો તમારી મરજી થી PUBG

ગેજેટ ડેસ્કઃ પોપ્યુલર ઓનલાઇન ગેમ PUBG Mobile ના ક્રેઝ અને ગુજરાતના કેટલાંક શહેરોમાં તેના પર પ્રતિબંધ મૂકાયો હોવાથી કંપની કેટલાંક નિયમોમાં ફેરફાર કરી શકે છે. બેન છતાં અમદાવાદ અને રાજકોટમાં કેટલાંક યુવાનો પબજી રમી રહ્યા છે, જેને કારણે તેમની ધરપકડ પણ થઇ છે. અહેવાલો અનુસાર, આ ઘટનાઓને ધ્યાનમાં રાખતાં હવે Tencent Games અને PUBG Corporation […]

Continue Reading

ભાઇચારાની અતૂટ પરંપરા જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને રમે છે હોળી

ઉત્તરપ્રદેશ, ‘જો રબ હે, વહી રામ’ નો સંદેશો આપનાર સૂફી સંત હાજી વારિસ અલી શાહની દેવા સ્થિત દરગાહના પરિસરમાં દર વર્ષે હિન્દુઓ અને મુસ્લિમો દ્વારા રમાતી હોળી એક સંદેશાને સાકાર કરે છે. સુફી વારિસ અલી શાહ દરગાહના દરવાજા પાસે દર વર્ષે હિન્દુ અને મુસ્લિમો હોળીના ઉલ્લાસમાં ડૂબી જાય છે. આ પરંપરાગત ‘દેવા કી હોલી’ બાકી […]

Continue Reading

મસુદ અઝહર સામે ફ્રાન્સની મોટી કાર્યવાહી : તમામ સંપત્તિ જપ્ત કરી

મસુદ પર પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવ ઉપર ચીનના વીટો બાદ કાર્યવાહી નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રમાં જેશના લીડર મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટેના પ્રસ્તાવ પર ચીને વીટોનો ઉપયોગ કર્યા બાદ પણ તેની સામે કાર્યવાહીનો દોર શરૂ થઇ ગયો છે. હવે આતંકવાદ સામેની લડાઇને વધારે નિર્ણાયક બનાવીને ફ્રાન્સે મસુદ અઝહરની સામે નિર્ણાયક કાર્યવાહી કરી છે. તેની નાણાંકીય […]

Continue Reading

વિંગ કમાન્ડરને છોડી દેવા તીવ્ર અમેરિકી દબાણ હતુ

તંગદીલીને ઘટાડી દેવા માટે એકમાત્ર વિકલ્પ અભિનંદનને છોડી દેવાનો છે તેમ અમેરિકાએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ નવી દિલ્હી, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને હેમખેમ મુક્ત કરવા માટે ભારતની સાથે સાથે અમેરિકાએ પાકિસ્તાન પર તીવ્ર દબાણ લાવ્યુ હતુ. કારણ કે ભારત સરકાર ખુબ આક્રમક મુડમાં હતી. ભારતે સાફ શબ્દોમાં વધુ કઠોર કાર્યવાહી કરવાના સંકેત આપી દીધા હતા. […]

Continue Reading

Women’s Day : પુરૂષોની આ 5 વાતો પર દિલ હારી જાય છે સ્ત્રીઓ

દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. આ ખાસ દિવસ પર વાત કરીએ તેમના જીવનમાં સૌથી ખાસ વ્યક્તિ એટલે કે તેમના પ્રેમ અને હમસફરની. જી હા અમે વાત કરી રહ્યા છીએ કે આખરે સ્ત્રીઓને કેવા પુરૂષ પસંદ હોય છે. તેઓ પુરૂષોમાં કંઈક ખૂબીઓ શોધે છે. તો આવો જાણીએ પુરૂષોની કંઈ વાતો પર […]

Continue Reading