ટેકનોએ વર્ષ ૨૦૧૯ માટે પ્રથમ બ્રાન્ડ કેમ્પેઇન ‘શાઇન ઇન એનીલાઇટ’ દ્વારા યુવાનોના જુસ્સાની ઉજવણી કરી

નવી દિલ્હી, ટ્રાન્ઝયન હોલ્ડિંગ્સની ઝડપથી પ્રગતિ સાધતી ઓફલાઇન કેમેરા સેન્ટ્રીક સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ એપ્રિલ ૨૦૧૭માં ભારતમાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો. બ્રાન્ડની ઉપસ્થતિ ૫૦થી વધુ દેશોમાં છે. આ બ્રાન્ડ ભારતીય માર્કેટમાં પોતાની બીજી વર્ષગાંઠ મનાવી રહી છે અને તે સાથે કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલા કેમોન આઇ૪ના આધારે વર્ષના પ્રથમ બ્રાન્ડ કેમ્પેઇન ‘શાઇન ઇન એનીલાઇટ’ને શરૂ કરવાની […]

Continue Reading

લેનોવો લિજિયનને મળ્યું જોરદાર અપગ્રેડ

આજે ગેમર્સ તેમના ડેસ્ક પર અનગ્લુનો વિકલ્પ ઈચ્છે છે અને તીવ્રતમ ગેમપ્લે માટે બેટલ સ્ટેશન ઈચ્છે છે. આ ખેલાડીઓની જરૂરિયાત માટે લેનોવોએ પાંચ ગેમિંગ લેપટોપ્સ કે જે તેની મજબૂત લાઈન અપમાં છે તેને અદ્યત્તન નવમી પેઢીના કોર હાઈ પરફોર્મન્સ મોબાઈલ પ્રોસેસર્સ અને NVIDIA ફોર્સ જીટીએક્સ ૧૬૫૦ અને ૧૬૬૦ ટીઆઈ જીપીયુ સાથે નવું સ્તર આપ્યું છે […]

Continue Reading

Sony (સોની) લોન્ચ કરે છે નવા Protable Party Speaker

-સ્પષ્ટ અવાજ અને સરાઉન્ડ સાઉન્ડ માટે ટિ્‌વટર્સ tweeters fro clear vocals સાથે અલ્ટીમેટ પાર્ટી સ્પીકર -સ્પ્લેશ-પ્રૂફ ટોપ સાથે ઓપન અને ક્લોઝ પેનલવાળા open & close panel with splash-proof top અનન્ય ફોર્મ પરિબળ -નોન-સ્ટોપ પાર્ટી માટે ૧૩ કલાકનું ૧૩ ર્રેજિ બૅટરી બૅકઅપ -સુવિધાજનક કપ હોલ્ડર convenient cup holder, સાથે પોર્ટેબલ વાયરલેસ સ્પીકર, આઉટડોર પાર્ટીઓ માટે આદર્શ […]

Continue Reading

સોશિયલ મિડિયા નેટવર્ક સતત વધ્યુ

ડિજિટલ કન્ટેન્ટથી તમામ લોકોને આકર્ષિત કરી શકાય છે સોશિયલ મિડિયાની આ સતત વધી રહેલી દુનિયામાં પોતાને સૌથી અલગ રીતે રજૂ કરવાની બાબત હવે દિન પ્રતિદિન વધુને વધુ મુશ્કેલ બની રહી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કેટલાક વિકલ્પ હોવાના કારણે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાની બાબત પણ એક પડકારૂપ બની ગઇ છે. ગ્રાહકોને પોતાના બિઝનેસ તરફ […]

Continue Reading

અશ્લીલ સાઇટની જાળ

અશ્લીલ સાઇટોને ચાલુ રાખવા માટેની બાબત કેટલી વાજબી છે તેની ચર્ચા છેડાઇ છેલ્લા બે દશકના ગાળામાં દુષ્કર્મ કરનાર નાની વયના યુવાનોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આની પાછળ કેટલાક કારણો તો બિલકુલ દેખીતા છે. પ્રત્યક્ષ રીતે ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ અશ્લીલ સાઇટ્‌સ સરળ રીતે જાઇ શકાય છે. આના દુષણના કારણે આ બનાવો વધી […]

Continue Reading

જિયો અને એરટેલ વચ્ચે થશે જંગ

નવી દિલ્હીઃ મશીનો અને ઇન્ટરનેટ વચ્ચે કમ્યુનિકેશન્સમાં નોંધપાત્ર સુધારો કરતી નવી ટેક્નોલોજી ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ અંગેનું આગામી બેટલગ્રાઉન્ડ હશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (એનબી-આઇઓટી)ની નેરો બેન્ટ સાથે સંલગ્ન ટેક્નોલોજી નેટવર્કનું વધારે ઊંડું કવરેજ થાય અને સાધનો દ્વારા વીજ વપરાસ ઓછો વપરાય તથા સ્માર્ટ મીટર્સ, ઓટોમોટિવ ટ્રેકિંગ અને યુટિલિઝ પર કામ કરી શકે […]

Continue Reading

નકલી એકાઉન્ટ્સ પર ફેસબુકની સર્જીકલ સ્ટ્રાઈક

આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી યોજાવવાની છે, તેવામાં સોશિયલ મીડિયા ખોટો પ્રચારને રોકવા માટે ફેસબુકે નકલી એકાઉન્ટ્સ ધરાવતાં અને પેજ બનાવીને રાજકીય આક્ષેપબાજી કરતાં એકાઉન્ટસ પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ ફેક પેજ ને દુર કર્યા છે. કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ ફેક પેજ ને દુર કર્યા બાદ ફેસબુકએ જણાવ્યું હતું કે, લોકોએ નકલી એકાઉન્ટસ […]

Continue Reading

ફ્યુચર ટેકનોલોજી કમાલની રહેશે

મશીનલર્નિંગ , કંડીક્ટીવીટી ફેબ્રિક અને સેંસર્સ મળીને સાયન્સ ફિક્શનને અમારી લાઇફમાં વાસ્તવિકતા તરીકે રજૂ કરી શકશે અમેરિકામાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીનમા વૈજ્ઞાનિક હવે એવી વ્યવસ્થા વિકસિત કરી રહ્યા છે જેમાં ભવિષ્યના સ્માર્ટ હોમ આપની એÂક્ટવિટી મુજબ કામ કરી શકશે. સાથે સાથે આપની એÂક્ટવિટી મુજબ એડડસ્ટ પણ થઇ જશે. આ તબાબ બાબતો દિવાળો અને ફર્શમાં કેટલાક […]

Continue Reading

ટીકટોક : ૧૩ વર્ષથી ઓછી ઉંમર ના બાળકોના વીડિયો ડિલીટ કરશે

આજે દુનિયાભરમાં ટીકટોક પોતાના શોર્ટ વિડીયો માટે ખૂબ જ પ્રચલિત બન્યું છે નાના બાળકોથી માંડીને મોટા લોકો આ એપનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છે એ પછી લાગણી વ્યક્ત કરવા માટે હોય કે પછી દર્દનો અનુભવ કરાવવા આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટીકટોક પર આરોપ છે કે, તેણે ૧૩ વર્ષથી નાના બાળકો પાસેથી ગેરકાયદેસર […]

Continue Reading

ટેકનોલોજી દ્વારા HLA ધરાવતી બાળકીનો જન્મ

તબીબી જગતમાં ભારતનો સૌપ્રથમ કિસ્સો અમદાવાદ, શહેરના એક થેલેસેમિયા માઇનોર કેરિયર દંપત્તિનો સાત વર્ષનો પુત્ર થેલેસેમિયા મેજર અને પાંચ વર્ષની પુત્રી થેલેસેમિયા માઇનોરથી પીડિત છે. સાત વર્ષના પુત્રની છેલ્લા કેટલાક વર્ષોથી થેલેસેમિયાની બિમારીમાં વારંવાર લોહી બદલાવીને તેની આડઅસરો વધી રહી હતી અને તેની જીંદગી બચાવવા એક પણ આરો નહી રહેતાં આ દંપત્તિએ નોવા આઇવીઆઇ ફર્ટિલિટી, […]

Continue Reading