ડીએવી ચંદીગઢે અમદાવાદની એલ.જે. કોલેજને આપેલી હાર

રેડ બુલ કેમ્પસ નેશનલ ફાઇનલ્સનો રોમાંચ અમદાવાદ, ૨૦૧૮માં ઝળહળતી સીઝનને પગલે ભારતમાં રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૧૯એ ૩૦ સિટી ક્વોલિફાયર્સને આગળ ધર્યા છે અને રાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો. ધરમશાળા અને મેરઠ એવા બે શહેરો હતા જેમને ૪ ઝોન્સ- ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સ્થાન લેતી અત્યંત સ્પર્ધાત્મક ક્રિકેટ […]

Continue Reading

આઇપીએલથી ભારતને ફાયદો રહેશે

ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્રેઝ હવે જાવા મળનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા જ પસંદ કરવામા ંઆવેલા ૧૫ ભારતીય ખેલાડીઓ પૈકી ૧૨ ખેલાડીઓનો દેખાવ આઇપીએલમાં જારદાર રહ્યો છે. આઇપીએલના કારણે તમામ ખેલાડીઓને ફાયદો થશે. ખાસ કરીને વર્લ્ડ કપમાં ભારતને સીધો લાભ […]

Continue Reading

૪ ટીમ વચ્ચે પ્લે ઓફમાં પહોંચવા માટે હરીફાઈ

હૈદ્રાબાદ : જો આજે કેન વિલિયમ્સનની ટીમ જીતશે તો ૧૪ પોઈન્ટ અને બેસ્ટ નેટ રનરેટને કારણે તેઓ પ્લે ઓફ રાઉન્ડમાં પહોંચી જશે. રાજસ્થાન : તેમની એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહેતા તેમની પાસે ૧૧ પોઈન્ટ છે એટલે તેઓ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. જો રાજસ્થાન આજે જીતે અને હૈદ્રાબાદ આજે અને કલકતા આવતીકાલે કાલે હારે […]

Continue Reading

વર્લ્ડ કપ માટે વિન્ડીઝની ટીમને ઓછી ન આંકવી જોઈએ : ગાંગુલી

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે રિકી પોન્ટિંગ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે મજબૂત દાવેદાર છે. તેમના મતે પોન્ટિંગમાં એ બધી જ લાક્ષણિકતાઓ છે જે એક કોચમાં હોવી જોઈએ. ગાંગુલીએ કહ્યું કે આ વખતના વર્લ્ડ કપમાં ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી ટીમો મજબૂત છે, પણ વિન્ડીઝની ટીમને ઓછી ન […]

Continue Reading

સોશિયલ મીડિયામાં નવો ટેન્ડ ધોનીને પીએમ બનાવવાની ઉઠી માંગ,

આજે લોકસભા ચુંટણીનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. લોકસભાની ચુંટણીનું પરીણામ આવતા મહિનાની 23 મે નાં રોજ દેશ સમક્ષ હશે. પરંતુ તે પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનાં ઘણા એવા ફેન તેને પીએમ બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. દેશમાં જ્યા લોકસભાની ચુંટણી ચાલી રહી છે તો બીજી તરફ લોકોનું મનપસંદ ફોર્મેટ IPL પણ ચાલી રહ્યુ છે. […]

Continue Reading

BCCI દ્વારા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને 20-20 લાખનો દંડ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ( BCCI) દ્વારા રચાયેલ લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઇ લોકપાલ અનુસાર , આ બન્ને ખેલાડી એક-એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબલની ફેમિલીને આપશે. જ્યારે આટલાં જ પૈસા […]

Continue Reading

IPLમાં ટોસ જીતે પહેલા બોલિંગ આ ટ્રેન્ડ બની ગયો છે

IPL 2019ની લગભગ અડધી સીઝન પૂરી થવા આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગની ટીમોએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને તેમને મેચમાં જીત પણ મળી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આ એક ટ્રેન્ડ બની ગયો છે. IPL 2016 બાદથી ટોસ જીતનારી ટીમોએ 10માંથી 8વાર પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. […]

Continue Reading

હવે ILP પર ત્રાસવાદી હુમલો થઇ શકે : એલર્ટની જાહેરાત થઇ

મુંબઇ વાનખેડે સ્ટેડિયમ હિટલિસ્ટમાં હોવાના અહેવાલ મળ્યા  ખેલાડીઓની આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવા સલામતી સંસ્થાઓને આદેશ નવીદિલ્હી, તા. ૧૨ ઇન્ડયન પ્રિમિયર લીગ પર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. આઇપીએલ ખેલાડીઓની બસ પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવી શકે છે. જે જગ્યાએ મેચો દરમિયાન ખેલાડીઓ રોકાય છે તે હોટેલને પણ ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવી […]

Continue Reading

આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કોહલીની કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ

IPLની 12માં સીઝનમાં વિરાટ કોહલીની ટીમ RCB નું કંગાળ પદર્શન યથાવત છે. રવિવારે RCB ની ટીમે સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વિરાટ કોહલી પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયો છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર આ હાર સાથે જ વિરાટની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવ્યાં છે. ગંભીર RCBની ટીમ પર પણ પ્રહારો […]

Continue Reading

વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાંથી કોને મળશે ઈંગ્લેન્ડની ટિકિટ ?

મુંબઈઃ ભારતની 15 સભ્યોની વિશ્વ કપ ટીમની પસંદગી 15 એપ્રિલે મુંબઈમાં કરવામાં આવશે. પ્રશાસકોની સમિતિ અને પદાધિકારીઓએ સોમવારે એક બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. વિશ્વ કપ ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 23 એપ્રિલ છે, પરંતુ બીસીસીઆઈએ આઠ દિવસ પહેલા ટીમની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાશે. ભારતીય ટીમમાં કેપ્ટન […]

Continue Reading