જલારામબાપાની ૧૩૮મી પુણ્યતિથિએ શ્રીરામ જલારામ મંદિરનું ઘોડાસર, મણિનગર ખાતે ભવ્ય શીલાન્યાસ સમારોહ

અમદાવાદ, તા. ૨૮-૦૨-૨૦૧૯ને ગુરૂવારના રોજ શ્રીરામ જલારામ મંદિર, ધર્માદા ટ્રસ્ટ આયોજિત શ્રીરામ જલારામ મંદિરનું શીલાન્યાસ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બપોરે ૨-૦૦ કલાકે ગણપતિ સ્તુતિ,૨-૧૫ કલાકે રામચંદ્ર ભગવાનનું પૂજન ત્યારબાદ બપોરે ૩-૦૦ કલાકે ભજનકીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કીર્તનકારશ્રી ગીતાસાગર મહારાજે જલારામ બાપાના ભજનો અને આખ્યાનથી ભક્તજનોને તરબળો કર્યા હતા. સાંજે ૫-૦૦ કલાકે દીપપ્રાગટ્ય આવેલ […]

Continue Reading

મુંબઈની નગરદેવી મુમ્માદેવીનું ગુજરાતના નેનપુર, જલારામ મંદિર ખાતે આગમન

ઈતિહાસના પાને નામ લખાય તેવી ઘટના મહેમદાવાદ , તા. ૦૩-૦૩-૨૦૧૯, રવિવારના રોજ નેનપુર, જલારામ મંદિરની પવિત્ર ધરોહર પર મુંબઈ મહાનગરીની રક્ષા કરતી મુમ્માદેવીની ગુજરાતમાં પ્રથમ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગનો પ્રારંભ તા. ૦૨-૦૩-૨૦૧૯ અને ૦૩-૦૩-૨૦૧૯ સાંજે  ૪-૦૦ કલાકે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાંજે ૫-૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ કરી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. […]

Continue Reading

હોળીના પર્વને લઇ ડાકોરના ધામમાં તડામાર તૈયારી જારી

પુલવામા હુમલા બાદ એલર્ટને લઇ ડાકોરમાં સલામતીની મજબૂત વ્યવસ્થા અમદાવાદ, રંગોના પર્વ હોળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ફાગણ મહિનાની પૂનમે ઊભરાતા ભાવિકોના મહેરામણનાં પગલે હોળીનાં અઠવાડિયાં પહેલાથી શહેરના ભક્તો મોટી સંખ્યામાં પગપાળા ડાકોર જવા નીકળે છે. લાખોની […]

Continue Reading

મોદજ ગામની પવિત્ર ભૂમિ પર આશાપુરા માઁ નો ૧૪મો પાટોત્સવ ઉજવાયો

મહેમદાવાદ, તા. ૧૯-૦૨-૨૦૧૯ના રોજ ગામ મોદજ, તા. મહેમદાવાદ ખાતે આશાપુરા માઁ મઢવાળીનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો તેમાં સવારે ૯-૦૦ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ ભવ્યાતિ ભવ્ય માતાજીની શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી. સવારે ૧૧-૧૫ કલાકે સમુહ ચૌલક્રિયાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સવારે ૧૧-૩૯ કલાકે ધજા આરોહણની વિધિ કરવામાં આવી. બપોરે ૧૨-૦૦ કલાકે માતાજીનો થાળ-પ્રસાદનું ભવ્ય […]

Continue Reading

આ કારણે તિરૂપતિ બાલાજી મંદિરમાં વાળ ઉતરાવીને ટકો કરવામાં આવે છે

આ મંદિર ભારતના સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે દક્ષિણ ભારતમાં આવેલું તિરૂપતિ બાલાજીનું મંદિર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તિરૂપતિ બાલાજીનું મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે કારણ કે અહીં રોજ કરોડો રૂપિયાનું દાન આવે છે. જાણો વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ મંદિર સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો. તિરૂપતિ […]

Continue Reading

આ નવ માતૃજીવના હાથે જ રામમંદિરની ઈંટ મુકાવવી જોઈએ બીજું કોઈ જ નહીં – પૂ. મોરારી બાપુ

ઊંચાઈનું મહત્વ નથી, અસ્તિત્વ નું મહત્વ છે – બાપુ નડિયાદ, યોગીરાજ અવધૂત સંતરામ મંદિરમાં સેવાની પરંપરા ગંગાની જેમ વહેતી રહે છે. સંતરામ મંદિરની જાગૃત ચેતના ૧૮૮ વર્ષના સમાધિ પર્વની ઉજવણી તથા શ્રી લક્ષ્મણદાસ મહારાજની સાધ્ય શતાબ્દી ના ભાગરૂપે વર્તમાન ગાદીપતિ શ્રી રામદાસ મહારાજ તથા સંતોની શ્રેયામાં માનસસેવાધર્મ પૂ. શ્રી મોરારિબાપુની અમૃત વાણીથી આ મહાન પ્રેમયજ્ઞ […]

Continue Reading

108 નંબર હિન્દુ ધર્મમાં મહત્વનો અંક

હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખનરા લોકોને એટલુ તો જાણ હશે જ કે હિન્દુ ધર્મમાં 108 અંકને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેમા થનારા દરેક ધાર્મિક કામમાં આ અંકને ધ્યાંનમાં રાખીને જ તેને સંપન્ન્ન કરવામાં આવે છે. તો બીજી બાજુ હિન્દુધરમાં થનારા મંત્રોના જાપમાં મોટાભાગની સંખ્યા 108 હોય છે. જ્યોતિષ મુજબ કોઈપણ મંત્રનો 108 વાર જાપ […]

Continue Reading

ગંગાજળથી નથી ફેલાતી બીમારી, કુંભમાં પાણી થઇ જાય છે અમૃત

ભારતમાં સદીઓથી લોકોના મનમાં ગંગાજલના પ્રત્યે ઘણી આસ્થા છે, પરંતુ ઘણીવાર એ સવાલ પૂછવામાં આવે છે કે કુંભ અને અન્ય સ્નાન પર્વો પર કરોડો લોકોએ ડુબકી લગાવ્યા બાદ પણ ગંગાજળથી કોઇ બીમારી નથી ફેલાતી. આ વિષય પર દેશમાં ભલે ઓછા રિસર્ચ થયા છે, પરંતુ વિદેશી પણ આ દિવ્યતાનો સ્વીકાર કરે છે. અમેરિકા પત્રકાર જુલિયન ક્રેંડલ […]

Continue Reading

ગુજરાતમાં શિક્ષણ ની દેવી આંસુ નથી પાડતી પણ હસી રહી છે – મોરારી બાપુ

તલગાજરડા,મહુવા. તલગાજરડા મુકામે પ્રતિ વર્ષ ગુજરાત ના ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને “ચિત્રકૂટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે. એ પરંપરામાં આજે પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત કાર્યક્રમ માં શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરતા બાપુએ ગુજરાતના શિક્ષણ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં દેવી આંસુ નથી પાડતી પણ હસી રહી છે. સરકાર અને સંગઠન બન્ને શિક્ષણ ક્ષેત્રે […]

Continue Reading

ભારતીય સંસ્કૃતિએ હંમેશા ત્યાગનો મહિમા કહ્યો છે – “પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત શ્રી ભૂપેન્દ્દભાઈ પંડયા”

“સહિયારું અભિયાન ટ્રસ્ટ” દ્વારા દે કરે ફોર સીનીયર સીટીઝન નિર્માણ હેતુ ભવ્ય રામ કથા નું આયોજન અમદાવાદ : શ્રી રામકથાના આઠમા દિવસની શરૂઆતમાં શ્રી ગણેશ અને શ્રી હનુમાનદાદાની સ્તુતિ કર્યા પછી ભગવતી સીતાની શોધમાં ભગવાન રામ-લક્ષ્મણ જટાયું પાસે પહોંચ્યા. જટાયુ લોહી-લુહાણ હાલતમાં હતા. રામચરણના ધ્યાનમાં મગ્ન બનેલો જાયો એના કમળ સમાન હાથ ઉપર ભગવાન રામનો […]

Continue Reading