લઘુ-મધ્યમ અખબારોને સરકાર નજરઅંદાઝ ન કરે…!

લઘુ અને મધ્યમ અખબારો એ સદાય સમાજ ને સાચી દિશા અને દશા બતાવી છે અને બતાવતું રહેશે.. લોકસભાની ચૂંટણી હવે થોડા અઠવાડિયાઓ જ દૂર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પૂરી શક્યતા છે. વડાપ્રધાન મોદી નવા નવા પ્રોજેક્ટ લોંચ કરીને પ્રજાને વચનો આપી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકારની […]

Continue Reading

ગાંધીજીનો એ અંતિમ દિવસ…

શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા. કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા […]

Continue Reading

અનામત : આર્થિક આધારની જટિલતા

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામતની જોગવાઈ કરવામાં આવ્યા બાદ પછાત વર્ગો માટે તેની મર્યાદા વધારી દેવા માટેની માંગ ઉઠી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામતની જાગવાઇ કરવામાં આવ્યા બાદ હવે પછાત વર્ગ માટે તેની મર્યાદાને વધારી દેવા માટેની માંગ ઉઠી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યુ છે કે વર્ષ ૨૦૨૧ ની […]

Continue Reading

ર૦૧૯માં છેલ્લાં દસ વર્ષનાં સૌથી વધારે રેકોર્ડબ્રેક લગ્નનાં મુહૂર્ત

અમદાવાદ, આજથી શરૂ થયેલા નવા વર્ષ-કેલેન્ડર વર્ષ સન ર૦૧૯માં છેલ્લાં દસ વર્ષનાં સૌથી વધારે લગ્નનાં મુહૂર્તની સંખ્યા ૭ર દિવસની રહેવાથી વર્ષના પ્રારંભ સાથે જ લગ્નની મોસમ પુરબહારમાં ખીલશે. વર્ષ ર૦૧૧ પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લગ્ન સહિતનાં અન્ય શુભ કાર્યનાં મુહૂર્ત નીકળ્યાં છે. વર્ષ ર૦૧૧માં લગ્નનાં સૌથી વધારે મુહૂર્ત ૬૮ દિવસ હતા. જ્યારે સૌથી […]

Continue Reading

ગુડબાય 2018: આ વર્ષે કોને મળ્યો કયો ઍવોર્ડ થી સન્માનિત કરાયા ?

વર્ષ 2018ને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વર્તમાન વર્ષને એકવાર રિવાઇન્ડ કરીએ તો જાણવા મળે છે કે આ વર્ષે ઘણાં લોકોને પોતપોતાના ક્ષેત્રમાં સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સુપ્રસિદ્ધ સેલિબ્રિટીઝમાં સાહિત્ય, રમતો, મનોરંજન ક્ષેત્રોના લોકો શામેલ છે. ચાલો જાણીએ આ વર્ષે કોને કયા-કયા અવોર્ડથી […]

Continue Reading

મુગલ રાજાઓને બાદ કરતા અકબર અને શાહ આલમ જેવા શાસકો પણ નાતાલની ઉજવણી કરતા

તમને વિચાર આવશે કે, મુગલો અને ક્રીસમસ ક્યાનો મેળ છે. પરંતુ આ સાચી વાત છે કે, મુગલ શાસકોમાં ઔરંબઝેબ જેવા કેટલાક મુગલ રાજાઓને બાદ કરતા અકબર અને શાહ આલમ જેવા શાસકો નાતાલની ઉજવણી કરતા. અકબર આમેય દરેક ધર્મને આદર આપનાર શાસક હતો. મધ્યયુગમાં યુરોપથી શરૂ થનાર નાતાલના તહેવારની આજે દુનિયાભરમાં હર્ષભેર ઉજવણી થાય છે. વાત […]

Continue Reading

હેપ્પી દિવાળી : ઉજવણીનો દોર શરૂ

ધનતેરસથી ઉજવણી શરૂ થયા બાદ ભાઇ દુજ સુધી ઉજવણીનો દોર… દિવાળીની પ્રકાશ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દિવાળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આની ઉજવણીની શરૂઆત ધનતેરસના એક દિવસ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવે છે અને ભાઇદુજ સુધી ઉજવણી ચાલે છે. દિવાળીના દિવસે તમામ લોકોના ઘરમાં પરંપરાગતરીતે લક્ષ્મીપુજન કરામાં […]

Continue Reading

જેણે મહિલાઓને આપ્યું #metoo નામનું હથિયાર

The Woman Who Created #MeToo Long Before Hashtags મહિલાઓ સામેના અત્યાચાર સામે દેશ અને દુનિયામાં ઘણા કાર્યક્રમો થાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા મીટુ અભિયાને કેટકેટલાય મોટામાથાની પોલ છતી કરી છે અને હવે આ મીટુ હેઝટેગને મહિલાઓને શારીરિક શોષણ સામેના એક હથિયાર તરીકે અખત્યાર કરી લીધું છે. ૨૦૧૭માં હોલિવુડના હાર્લે વેઈન્સ્ટેઈન સામે અભિનેત્રી […]

Continue Reading

સરદારનો ‘અક્ષરદેહ’

દેશનું રક્ષણ, જતન અને અખંડ ભારત બનાવવામાં સરદારસાહેબનું મોટું યોગદાન છે. સરદારસાહેબનાં પાવન સ્થાનોમાં અવારનવાર એક તીર્થયાત્રાના ભાવથી હું દર્શન કરવા માટે જાઉં છું. ખેડા જિલ્લાનું કરમસદ તથા બારડોલી જ્યાં સરદાર પટેલસાહેબે નિવાસ કર્યો હતો. પૂજ્ય ગાંધીબાપુએ પણ બારડોલીમાં નિવાસ કર્યો હતો. તેવા પવિત્ર સ્થાનમાં મને રહેવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય છે. આજે બારડોલી તરફ જવાનું […]

Continue Reading

ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે – “મૃત્યુ”

મૃત્યુ બાદ શું થાય ? મૃત્યુ બાદ જીવન છે ? શું મૃત્યુ પીડા દાયક છે ? પૂન:જન્મ કેવી રીતે થાય ? મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?   ■ આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે… જ્યારે – આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ! ■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે […]

Continue Reading