ગોડસે પર સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી ભાજપ હેરાન

જાહેરમાં માફી માંગવા સૂચના બાદ પ્રજ્ઞા ઝુંક્યા નવી દિલ્હી, ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસેના સંદર્ભમાં કરવામાં આવેલા નિવેદનથી ભાજપને મુશ્કેલી થઇ છે. હોબાળો થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનથી પોતાને અલગ કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના જીવીએલ નરસિંહા રાવે કહ્યું છે કે, પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહમત […]

Continue Reading

પંજાબમાં રાહુલ ગાંધીના મોદી ઉપર આકરા પ્રહાર

ધર્મગ્રંથના અપમાન મુદ્દે અકાળી દળ પર પ્રહાર બરગારી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે, માત્ર એક વ્યÂક્ત જ દેશ ચલાવી શકે છે જ્યારે સચ્ચાઈ એ છે કે, લોકો આ દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ […]

Continue Reading

સુરક્ષાના કારણે જ હું જીવતો રહ્યો છું : અમિત શાહ

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે :  અમિત શાહ નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં જારી તંગ માહોલ અને મંગળવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઘણી તસ્વીર દર્શાવીને દાવો કર્યો હતો કે, રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી અને ટીએમસીના જ ગુંડાતત્વોએ ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી […]

Continue Reading

કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ છે

૨૭૮ ઉમેદવારોની સંપત્તિ કરોડો રૂપિયામાં છે નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલા ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ૯૧૮ ઉમેદવારો પૈકીના ૯૦૯ ઉમેદવારોના એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૩૧૧ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૧૭૦ ઉમેદવારોએ કહ્યુ છે કે તેમની સામે અપરાધિક કેસ […]

Continue Reading

ભાજપ ૨૦૧૪ કરતા કમજાર

વિકાસના બદલે મોદી બોફોર્સની વાત કેમ કરે છે વર્ષ ૨૦૧૪ની તુલનામાં ભારતીય જનતા પાર્ટીની હાલત આંશિક રીતે ખરાબ થઇ રહી હોવાના સંકેત દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પાંચ તબક્કામાં મતદાન બાદ મોદીએ જે રીતે વિકાસના બદલે બોફોર્સનો મુદ્દો ઉઠાવ્યો છે તે જાતા એમ લાગી રહ્યુ છે કે ભાજપની હાલત ખરાબ છે તેમ મોદી […]

Continue Reading

પાકિસ્તાનમાંથી ભારતમાં વિદેશનું વિમાન ઘુસી ગયું

આઈએએફની કાર્યવાહી બાદ ઉતરાણ થયું જયપુર, ભારતીય સરહદમાં આજે ખોટા રસ્તાથી ઘુસી ગયેલા એક વિદેશી વિમાનને હવાઈ દળના એર ડિફેન્સ સિસ્ટમે ઈન્ટરસેપ્ટ કર લીધા બાદ તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના લીધે વિમાનને જયપુરમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં વિદેશી વિમાન ઘુસી ગયું હતું પરંતુ સાવધાન થયેલા આઈએએફ દ્વારા તેનો […]

Continue Reading

ખીચડી સરકાર માટે મતો નહીં આપવા મોદીએ કરેલી અપીલ

ઉત્તરપ્રદેશ અને બંગાળમાં ઝંઝાવતી પ્રચાર નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ઝંઝાવતી ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં પોતાની સરકારની સિદ્ધિઓની પણ વાત કરી હતી. ઉત્તરપ્રદેશના આઝમગઢમાં મોદીએ ખીચડી સરકાર માટે મત ન આપવા મતદારોને અપીલ કરી હતી. સાથે સાથે ખીચડી સરકારથી સાવધાન રહેવા માટે પણ કહ્યું હતું. ચુંટણી […]

Continue Reading

યુપી મિશનને પાર પાડવા પાંચ પાંડવ

એમ કહેવામાં આવે છે કે નવી દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશ થઇને જાય છે. દેશની રાજનીતિના આ કેન્દ્ર પર કબજા જમાવી લેવા માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. અલબત્ત તમામ રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે વર્ષ ૨૦૧૪માં જે રીતે ઉત્તરપ્રદેશમાં સપાટો બોલાવીને મોટા ભાગની સીટો જીત ગઇ […]

Continue Reading

મોદી મેજિક જાતિ ગણિત પર ભારે

બિહારમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં જાતિ ગણિત પર મોદી મેજિક ભારે પડી શકે છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલાક મુદ્દા પુર જારદાર રીતે ચર્ચા જાવા મળી રહી છે. આ વખતે બિહારમાં જાતિ ગણિત કરતા મોદી ફેક્ટર ખાસ રીતે અસર કરી શકે છે. એકબાજુ ગઠબંધનના પક્ષો વિભાજિત Âસ્થતીમાં દેખાઇ રહ્યા છે […]

Continue Reading

કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર ખુબ ઇમાનદારીથી કરે છે : મોદી

કોંગ્રેસ તેમની હત્યા કરાવવાના સપના જુવે છે હોશંગાબાદ, દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તેમનાથી એટલી હદ સુધી નફરત કરે છે કે, હવે તેમની હત્યા કરાવવા માટેના સપના પણ જુએ છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી જનસભામાં તેઓએ આ વાત કરી હતી. હોશંગાબાદના […]

Continue Reading