Tuesday, December 10, 2019
Advertisement
ADVERTISEMENT

બજેટ ૨૦૧૮ઃ ડ્યૂટી વધશે તો મોંઘા થશે આયાતી મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો

નવીદિલ્હી બજેટમાં મેક ઇન ઇનડિયા ને વેગ આપવા માટે કસ્ટમ્સ ડ્યૂટીનો વ્યાપ વધારવામાં આવી શકે છે. આ પગલાંથી આયાતી હાઈ-એંડ...

Read more

રેલવે ટિકિટ વહેલી બુક કરાવશો તો મળી શકે છે ૫૦ ટકા સુધીનો ફાયદો

નવીદિલ્હી તમે જેટલી વહેલી તકે રેલ્વે ટિકિટ બુક કરાવશો તેટલો જ તમને ફાયદો થશે. તમે જેટલી વહેલી રેલવેની ટિકિટ બુક...

Read more

અમેરિકાએ કહ્યુ : અમે હાફિઝ સઇદને આતંકી માનીએ છીએ, પાકિસ્તાન તેના પર કેસ ચલાવે

વોશિંગ્ટન આતંકવાદી હાફિઝ સઇદને Âક્લનચિટ આપવા પર અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અમેરિકાએ કહ્યુ કે, હાફિઝ સઇદ વિરુદ્ધ કાયદા પ્રમાણે...

Read more

નર્મદામાં પાણી ખૂટતાં રાજ્ય સરકારે તાકીદે બેઠક બોલાવી

ગાંધીનગર ગુજરાતની ૬૬ ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત રહેતા ગુજરાતમાં...

Read more

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૬૫૦૦ કરોડનું બજેટ : રોડ-ટ્રાફિક સમસ્યા પર ભાર મૂકાયો

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને ૬,૫૦૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં રસ્તાઓ પર...

Read more

ભારતમાં સૌથી વધારે રોકાણ મોરેશિયસથી થાય છે : રિપોર્ટ

નવી દિલ્હી, ભારત જેવી મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધારે વિદેશી રોકાણ ક્યા દેશમાંથી આવે છે તે પ્રશ્ન હમેંશા ચર્ચાય છે. હવે...

Read more

વિમાની યાત્રા વેળા મોબાઇલ ઇન્ટરનેટની મજા લઇ શકાશે

નવી દિલ્હી, વિમાની યાત્રા વેળા હવે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાની મજા માણી શકાશે. ટ્રાય દ્વારા આ સંબંધમાં જરૂરી સુચન કરવામાં...

Read more

પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

મુંબઇ, ફિલ્મ બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે...

Read more

ફી મામલે શાળા સંચાલકો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા, વાલીઓએ કપિલ સિબ્બલને કરી અપીલ

અમદાવાદ ફી નિર્ધારણ કાયદાના હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારવા માટે ખાનગી શાળા સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી છે. હાઇકોર્ટે કરેલા...

Read more
Page 198 of 200 1 197 198 199 200

Subscribe our YouTube Channel:

દિલ્હી રેલવે સ્ટેશન નજીક મહિલા પર એસિડ હુમલો

નવીદિલ્હી, દેશમાં મહિલાઓની સામે અપરાધો સતત વધી રહ્યા છે. હૈદરાબાદમાં મહિલા તબીબની સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા અને હવે...

Read more

હૈદરાબાદ જેવો ન્યાય આપવા પીડિતાના પરિવારની માંગણી

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન ઉપર છુટીને આવેલા આરોપીઓ દ્વારા રેપ પીડિતાને સળગાવી દેવાની ઘટનામાં જુદા જુદા પ્રત્યાઘાતો આવી રહ્યા છે....

Read more

સોનાના ભાવ ઘટવાની શક્યતા નથી

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર જંગને લઇને વાતચીતમાં પ્રગતિના અહેવાલ આવ્યા બાદ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સોનાની કિંમતમાં આંશિક રીતે ઘટાડો...

Read more

Follow us on Daily Hunt :