આ ભુલથી વજન વધે છે

મોટા ભાગની મહિલાઓ વજન ઘટાડી દેવા માટે સૌથી પહેલા ભોજનનુ પ્રમાણ ઘટાડી દે છે. પરંતુ વજન ઘટાડી દેવા માટે જા યોગ્ય તરીકા અંગે માહિતી નથી તો વજન ઘટાડી દેવા માટેની બાબત સરળ નથી. કેટલાક મામલામાં ખાવાપીવા સાથે જાડાયેલા ભ્રમ પણ વજન વધારી દેવા માટેનુ એઓક કારણ તરીકે રહે છે. તેમને દુર કરવામાં આવે તે જરૂરી […]

Continue Reading

ગર્ભનિરોધક દવાથી કેન્સર

એલર્ટ :  પ્રોસ્ટેટ કેન્સર થવાનો સીધો ખતરો બજારમાં ઉપલબ્ધ ગર્ભનિરોધક દવાઓના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. અન ઇÂચ્છત ગર્ભને ટાળવા માટે દુનિયાભરમાં કરોડો મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરે છે. ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરવાનો પ્રવાહ હાલના વર્ષોમાં વધ્યો છે. આ સંબંધમાં કેટલાક સર્વે કરવામાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે આધુનિક પેઢીમાં […]

Continue Reading

આ મધર્સ ડે પર તમારા મમ્મી સાથે પ્રેમની કરો વહેંચણી

તમે નાના હતા અને પુખ્ત થયા ત્યાં સુધી તેણી તમારી પડખે મહાકાય ખડકની જેમ ઊભી રહી છે. તમારે જે જોઇએ છે તેના કરતા ઘણું બધુ તેણી આપી શકે છે. ગીતોથી લઇને નાટકો અને મુવી સુધી એમ સંબંધ દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ તેમાંથી કોઇ ન્યાય કરી શકે તેમ નથી. આ મધર્સ ડેના રોજ #DeliverTheLove એ […]

Continue Reading

અખરોટનું સેવન બ્લડ પ્રેશર નીચું રાખવામાં મદદરૂપ થાય છે

નવી દિલ્હી, નવા પેન સંશોધન મુજબ જો ઓછા ચરબીયુક્ત ભોજનની સાથે અખરોટનું પણ સેવન કરવામાં આવે તો હૃદયરોગનું જોખમ ધરાવતા લોકોનું બ્લડ પ્રેશર નીચું રાખવામાં સરળતા રહે છે. એક રેન્ડમ આધારિત અને નિયંત્રિત ટ્રાયલમાં સંશોધકોએ કેટલાક ચરબીયુક્ત ભોજનના સ્થાને અખરોટનું સેવન કરવાથી થનારા ફેરફાર અંગે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે, જ્યારે […]

Continue Reading

વધુ બાળક ધરાવતી મહિલા વધુ સમય જીવે છે : રિપોર્ટ

ઓસ્ટ્રેલિયામાં ચોંકાવનારા અભ્યાસનું તારણ સિડની , ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમા જાણવા મળ્યુ છે કે જે મહિલાઓના બાળકો છે તે મહિલાઓ જે મહિલાઓના બાળકો નથી તે મહિલાઓની સરખામણીમાં વધુ લાંબા સયમ સુધી જીવે છે. આ ઓસ્ટ્રેલિયન અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે છ અથવા તો વધુ […]

Continue Reading

માત્ર ૧૫ મિનિટ હંસવાથી ભરપુર ઉર્જા

હાસ્ય યોગ ટેન્શનને દુર કરવાના સૌથી સારા ઉપચાર તરીકે છે. આ આરોગ્યની સાથે સાથે ટેન્શનને દુર કરવા માટેના સારામાં સારા તરીકા તરીકે છે. લાફ્ટર યોગની શરૂઆત વર્ષ ૧૯૯૫માં ભારતમાં તબીબ મદન કટારિયા દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ તેની અસરકારકતા સતત વધી છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારના દિવસે આની ઉજવણી કરવામાં આવે છે. વ્યસ્ત […]

Continue Reading

પરસેવો પાડવાથી વજન ન ઘટે

હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસ અને સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમીના દિવસોમાં પરસેવા પાડવા અથવા તો કસરત કરતી વેળા પરસેવો આવે છે તેના કારણે વજન ઘટે છે તેમાં કોઇ વાસ્તવિકતા નથી. આ માત્ર ભ્રમની Âસ્થતી છે. વાસ્તવિકતા એ છે કે કસરત કરવાના કારણે શરીરનુ તાપમાન વધે છે. આના કારણે પરસેવો થાય […]

Continue Reading

દેશમાં ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમા રોગથી ગ્રસ્ત

સાતમીમેના રોજ વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી અમદાવાદ, તા.૭મી મેના રોજ વર્લ્ડ અસ્થમા દિનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેર સહિત ગુજરાત અને ભારતભરમાં અસ્થમાના દર્દીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો હોઇ નિષ્ણાત તબીબો પણ હવે તે પરત્વે સજાગ અને જાગૃતિ ફેલાવવા પ્રયત્નશીલ બન્યા છે. ભારતમાં અંદાજે ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમાની બિમારીથી ગ્રસ્ત […]

Continue Reading

ડાયાબિટીસની તકલીફ વધુ ગંભીર

આધુનિક સમયમાં નવી નવી દવાઓની શોધ અને નવી નવી ટેકનોલોજીની એન્ટ્રી થઇ રહી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આવી Âસ્થતીમાં નવા નવા પડકારો પણ આવી રહ્યા છે. ડાયાબિટીસના વધતા જતા નેટવર્ક અને ફેલાવા માટે દેખીતા કારણો રહેલા છે. જેમાં અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઇલ, ભોજનની અનિયમત ટેવ અને […]

Continue Reading

ફોનથી દુર રહેશો તો લાઇફ વધી જશે

જે લોકો મોબાઇલથી થોડાક સમય માટે પણ દુર રહી શકતા નથી તે લોકોને હવે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી જીવવા માંગતા લોકોને સ્માર્ટ ફોન અને ફોનનો ઉપયોગ ચોક્કસપણે ઘટાડી દેવો પડશે. જે લોકો કેટલાક અભ્યાસના તારણ બાદ હાલમાં […]

Continue Reading