દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો

ગરમીથી લોકોને મોટી રાહત, પ્રદુષણમાં ઘટાડો શ્રીનગર, દિલ્હી, નોયડા સહિત એનસીઆરના વિસ્તારમાં આજે સવારમાં તીવ્ર પવનની સાથે ભારે વરસાદ થતા તીવ્ર ગરમીમાં લોકોને રાહત થઇ હતી. સવારમાં વરસાદ સાથે દિવસની શરૂઆત થયા બાદ માહોલ રંગીન બન્યો હતો. જા કે આના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી હતી. આના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે. […]

Continue Reading

ટાટા મોટર્સે ટીવીએસ આસિસ્ટની ભાગીદારીમાં ‘વિમેન આસિસ્ટન્ટ પ્રોગ્રામ’ શરૂ કર્યો

ઉદ્યોગમાં સૌપ્રથમ વખતની આ પહેલનો ઉદ્દેશ મહિલા ગ્રાહકોની ફરિયાદોનુ નિવારણ લાવવાનો છે મહત્વના ફીચર્સઃ • મહિલા ડ્રાઇવર્સને ધ્યાનમાં રાખીને એક્સક્લુસિવ એન્ડ ટુ એન્ડ નો ફ્રીલ બપ્રેકડાઉન આસિસ્ટન્સ સર્વિસ • હાલમાં આ સર્વિસ ૧૪ સ્થળોએ સવારના ૮થી સાંજના ૫ સુધીમાં ઉપલબ્ધ બનશે મુંબઇ, તા. ૬ ૨૦૧૯ઃ ટાટા મોટર્સ લિમીટેડે ૮.૫ અબજ ડોલરનું ટર્નઓવર ધરાવતા ટીવીએસ જૂથના […]

Continue Reading

અદાણી ગ્રુપે ફેનીથી થયેલાં વિનાશ બાદ ઓરિસ્સામાં પુનર્વાસમાટે રૂ. ૨૫ કરોડ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી

ભુવનેશ્વર, અદાણી ગ્રુપે તાજેતરમાં આવેલા વિનાશકારી ચક્રવાતી તોફાન ફેનીથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે ઓરિસ્સાના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨૫ કરોડ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સમુદાયોના ઉત્કર્ષ માટે લોકો અને સહભાગીઓ સાથે મળીને કામ કરવાના પોતાના સિદ્ધાંતને દર્શાવતા અદાણી ગ્રુપ ઓરિસ્સાના પ્રભાવિત પ્રદેશોમાં સરકારના પુનર્વાસના પ્રયાસોને પૂર્ણ સહયોગ આપશે. મીડિયા સાથે વાત કરતાં અદાણી પોટ્‌ર્સ […]

Continue Reading

દેશમાં ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમા રોગથી ગ્રસ્ત

સાતમીમેના રોજ વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી અમદાવાદ, તા.૭મી મેના રોજ વર્લ્ડ અસ્થમા દિનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેર સહિત ગુજરાત અને ભારતભરમાં અસ્થમાના દર્દીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો હોઇ નિષ્ણાત તબીબો પણ હવે તે પરત્વે સજાગ અને જાગૃતિ ફેલાવવા પ્રયત્નશીલ બન્યા છે. ભારતમાં અંદાજે ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમાની બિમારીથી ગ્રસ્ત […]

Continue Reading

ફેનીના કારણે અમદાવાદથી પુરી જતી ટ્રેનો અંતે રદ કરાઇ

મુસાફરોની સુરક્ષાને લઈ રેલવે વિભાગનો નિર્ણય અમદાવાદ, પ્રતિકલાક ૧૭૫ કિલોમીટરની ઝડપે ફેની વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની દહેશતના પગલે અમદાવાદ રેલવે વિભાગે પુરીથી અમદાવાદ અને અમદાવાદથી પુરી જતી ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે ફેની વાવાઝોડું ઓરિસ્સામાં ત્રાટકે તેવી આગાહી કરી છે. જેના પગલે રેલવે વિભાગે ૧લી મેએ ઓરિસ્સાની ટ્રેન રદ કરી […]

Continue Reading

બુરખા પર પણ દેશભરમાં પ્રતિબંધ લગાવી દેવો જોઈએ : શિવસેના

નવી દિલ્હીઃ ચૂંટણી માહોલમાં શિવસેનાએ વિવાદિત નિવેદન આપ્યું છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં માગણી કરી છે કે બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવે. પીએમ મોદી સમક્ષ શિવસેનાએ માંગણી રાખી છે કે આખા દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. શિવસેનાનું કહેવું છે કે જેવી રીતે શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે તે રસ્તે જ ચાલીને ભારતે પણ […]

Continue Reading

વારાણસીમાં ત્રાસવાદી હુમલાનો ખતરો : એલર્ટની જાહેરાત કરાઈ

આઈબી, એટીએસ, એનઆઈએ દ્વારા ઉંડી તપાસ શરૂ કરાઈ વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ફરી એકવાર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. આને લઇને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલર્ટ કરવામાં આવ્યા બાદ તમામ જગ્યાઓએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી […]

Continue Reading

સાધ્વી રેપ કેસ : આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે દોષિત

નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓ દોષિત જાહેર : પિતા આસારામ બાદ હવે પુત્ર નારાયણ સાંઇ દોષિત : ચુકાદો આવ્યા બાદ કોર્ટ રૂમમાં સોપો  અમદાવાદ, વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં […]

Continue Reading

બેરોજગારોમાં વધારો જેટ સર્વિસ બંધ : ૨૨૦૦૦ કર્મીઓના ભાવિ અંધારામાં

પાંચમી મે ૧૯૯૩ના દિવસે શરૂઆત થઇ હતી નવી દિલ્હી, નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે તેની તમામ સેવા અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. જેટની સર્વિસ બંધ કરવામાં આવ્યા બાદ તેના તમામ ૨૨૦૦૦ કર્મચારીઓના ભાવિ પર પ્રશ્ન લાગી ગયા છે. […]

Continue Reading

રાજનીતિમાં અપરાધીની સંખ્યા વધી

સત્તારૂઢ અને વિરોધ પક્ષોએ અપરાધીઓ માટેના દરવાજા ખોલી દીધા છે : કરોડો રૂપિયા ડોનેશન તરીકે લઇને ટિકિટ આપવામાં આવે છે રાજનીતિનુ અપરાધિકરણ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. લોકશાહી વ્યવસ્થામાં તે સૌથી મોટા કલંક તરીકે છે. ચારિત્રિક રાજનીતિમાં તે અશુભ સંકેત તરીકે પણ છે. રાજનીતિમાં સતત કલંકિત, બળવાખોરો અને અમીર લોકોની બોલબાલા રહી છે. અપરાધિ રેકોર્ડ […]

Continue Reading