કાળુપુર : પ્લેટફોર્મ નંબર ૨ ઉપર યાત્રીઓ પરેશાન

શેડ નહીં હોવાથી યાત્રીઓને ગરમીમાં મુશ્કેલી અમદાવાદ, અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મ નંબર ૨ ઉપર યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર ૨ ઉપર છતને લઇને રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. આવી સ્થતિમાં છત નહીં હોવાના લીધે લાખોની સંખ્યામાં યાત્રીઓને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ઉપર તીવ્ર ગરમી વચ્ચે […]

Continue Reading

સતત બીજા વર્ષે ગુજરાતમાં મોનસુન નિરાશ કરી શકે છે

ગુજરાતના મોનસુનમાં એક સપ્તાહનો વિલંબ રહેશે અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં પાણીની તીવ્ર અછત પહેલાથી જ પ્રવર્તી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોનસુનને લઇને કરવામાં આવેલી આગાહીથી ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે નોર્મલ મોનસુન વરસાદ રહેશે નહીં. વરસાદ પ્રમાણમાં ઓછો રહેશે. નિયર નોર્મલ માટેની […]

Continue Reading

મેટ્રોસિટી ની વિશાળ માનસિકતાએ ” વસુધૈવ કુંટુંબકમ” ની ઉક્તિ ચરિતાર્થ કરી

અમદાવાદઃ સુરેન્દ્રનગરનાં નિવાસી શ્રી રમેશભાઈ દેવજીભાઈ મકવાણા (પીઆઇશ્રી વાપી)ના પુત્ર ચી .વિશાલ નાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર બેસાડી જાન અમદાવાદ બહેરામપુરા રહેતા શ્રી રમેશભાઈ ચાવડાની સુપુત્રી ચી.રિન્કુ સાથે વાજતે ગાજતે અમદાવાદ શહેર મધ્યમા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબનાં ફોટા સાથે હાથી ની અંબાડી પર ખુબજ વિશાળ જનસમુદાય સાથે જાન શાહી ઠાઠમાઠ સાથે નીકળી હતી જેને […]

Continue Reading

વિદ્યાર્થીમાં ઉત્તમ કારકિર્દી માટે ફાયર ટેકનો એન્ડ સેફટીનો ક્રેઝ

હવે ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટીના કોર્સની ડિમાન્ડ અમદાવાદ, વૈશ્વિકીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાઈ રહ્યા છે. વિકાસનાં પંથે કૂચ કરી રહેલા ભારતમાં બાંધકામની પ્રવૃત્તિઓ પણ હવે ઝડપથી વિસ્તરી રહી છે ત્યારે આવા સંજાગોમાં સારામાં સારું મહેનતાણું અને સો ટકા ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ […]

Continue Reading

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

અસામાજિક તત્વો વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરે : કોંગ્રેસ અમદાવાદ, ગુજરાતમાં દલિતોને લગ્નપ્રસંગમાં વરઘોડો નહી કાઢવા દઇ સામાજિક બહિષ્કારના વકરેલા વિવાદ વચ્ચે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજયપાલને રૂબરૂ મળી આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજયમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે રાજય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અને […]

Continue Reading

ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું : બેની ધરપકડ

બે લેપટોપ, મેજિક જેક, ફોન સહિત મુદ્દામાલ જપ્ત અમદાવાદ, શહેરના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતાં વધુ એક કોલ સેન્ટરનો શહેર પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બાતમીના આધારે ફલેટમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડયા હતા અને ઘટનાસ્થળેથી બે લેપટોપ, મેજિક જેક, મોબાઇલ સહિતનો મુદ્દામાલ […]

Continue Reading

પત્રકારો ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજયમાં પ્રત્યાઘાતો

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પત્રકારોના ધરણાં, કલેકટર સહિતના સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું અમદાવાદ, જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન સહિતના મીડિયાકર્મીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને હુમલાની ઘટનાને લઇ સમગ્ર મામલો હવે બહુ ગરમાયો છે અને રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયના […]

Continue Reading

પૂર્વ પતિ દ્વારા સંબંધ રાખવા પજવણી પ્રશ્ને અંતે ફરિયાદ

યુવતીની અન્ય યુવકની સાથે સગાઇ થઇ જતાં પૂર્વ પતિએ તેની સાથે સંબંધ ચાલુ રાખવા ભારે દબાણ કર્યું :  અહેવાલ અમદાવાદ, શહેરના ગોતા વિસ્તારમાં રહેતી એક યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ હોવાછતાં પૂર્વ પતિ દ્વારા તેની સાથે સંબંધ રાખવા થતી પજવણી અને આત્મહત્યાની અપાતી ચીમકીથી કંટાળી યુવતીએ સોલા પોલીસમથકમાં પૂર્વ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી […]

Continue Reading

સગા મામા દ્વારા ભાણિયાના અપહરણ કરી લેવાનો પ્રયાસ

ભાણિયાએ માતા સહિતના પાંચ સામે ફરિયાદ કરી અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં મામાએ જ પોતાના સાગરિતો સાથે મળી ભાણિયાનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મામા અને તેના સાથીઓએ યુવકને જબરજસ્તી કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો હતો જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા. યુવકે નોંધાવેલી […]

Continue Reading

અમૂલ દ્વારા દૂધની ખરીદીમાં કિલો ફેટે ૧૦નો વધારો કર્યો

દૂધ ઉત્પાદકોને કિલો ફેટે ૬૪૦નાં ભાવથી નાણાં ચૂકવાશે અમૂલડેરી દ્વારા થી દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ. ૧૦નો વધારો કરાયો છે. આથી હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટે રૂ. ૬૪૦ના ભાવે નાણાં ચૂકવાશે. આમ ઉપરોકત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા ૭ લાખ પશુપાલકોને ફાયદો થશે. ઉનાળામાં ગરમીને કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે […]

Continue Reading