ભારતીય દિવ્યાંગ સંસ્થાન દ્વારા અમદાવાદમાં આજે પત્રકાર પરિષદનું આયોજન

અમદાવાદ, ભારતીય દિવ્યાંગ સંસ્થાન દ્વારા અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે 2જી એપ્રિલ, 2019- મંગળવારના રોજ 3-00 કલાકે દિવ્યાંગ લોકો માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. “રાજકારણીઓ દ્વારા દિવ્યાંગ લોકોની અવદશાને શા માટે અવગણવામાં આવે છે?” તે વિષય પર પ્રખ્યાત દિવ્યાંગ એક્ટિવિસ્ટ તથા ભારતીય દિવ્યાંગ સંસ્થાનના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી અમિત કુમાર પત્રકાર પરિષદનું સંબોધન કરશે. […]

Continue Reading

સમાજના જરૂરીયાતમંદ બાળકો માટે શોધન ફાઉન્ડેશન દ્વારા રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

ગાંધીનગર, સમાજ કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતી સંસ્થા શોધન ફાઉન્ડેશન દ્વારા હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે સમાજના જરૃરીયાતમંદ બાળકો માટે સેક્ટર-૩ શોપીંગ સેન્ટર પાસે તા. ૨૧-૦૩-૨૦૧૯ના રોજ ધૂળેટીના પર્વ નિમિત્તે સવારે ૧૦ થી ૧૧ ક્લાકે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ શુભકાર્યમાં વૈદિક પરિવાર-ગાંધીનગર, રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર, શ્રી જલિયાણ સેવા ગ્રુપ પણ સહયોગી સંસ્થા […]

Continue Reading

ચેતન ભગત એમના નવા પુસ્તક THE GIRL IN ROOM 105 ના પ્રમોશન માટે અમદાવાદનાં મહેમાન બન્યા 

અમદાવાદ, યુવાનોને ઈન્ડિયન ઇંગ્લિશ ફિક્શન વાંચતા કરનારા લેખક ચેતન ભગત તેમના નવા પુસ્તક “ધ ગર્લ ઇન રુમ ૧૦૫”ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે આ પ્રસંગે તેમની લેખન શૈલી અને તેમના નેક્સ્ટ પ્લાન વિશે ચર્ચા કરી હતી. હું આઇઆઇએમ અમદાવાદમાંથી પાસ આઉટ થયો છુ આપણે એક ભારતીય તરીકે આપણા પ્રદેશની દરેક ભાષાને માન આપવું […]

Continue Reading

“નેત્રાલય સુપર સ્પેશિયાલીટી આઈ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક એનજીન્યુઇટી થ્રી – ડી વિઝયુલાઈઝેશન સિસ્ટમ ટુ – વિઝન મશીન ઉપલબ્ધ

અમદાવાદ, આંખના પડદાની બીમારીમાં જયારે સર્જરી જ એક ઉપાય હોય છે. ત્યારે આંખના પડદાની બીમારીથી પીડાતા લોકો માટે આનંદના સમાચાર છે. શહેરનાં પરિમલ ચાર રસ્તા પાસે આવેલી “નેત્રાલય સુપર સ્પેશિયાલીટી આઈ હોસ્પિટલ ખાતે આંખના પડદાની જટિલ સર્જરી સરળ બનાવવાની સાથે ઝડપી રિકવરી તેમજ દ્રષ્ટિ પરત આવવાનો સમય પણ ઘટાડી શકાય તેવું અત્યાધુનિક એનજીન્યુઇટી થ્રી – […]

Continue Reading

ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સની પોતાની માંગણીઓને લઈને બેઠક યોજાઈ

• એફએમસીજી દ્વારા દરેક રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સને ૦. ૨૫% ટકા પેન્શન આપવામાં આવે • રિટેલર ડિસ્ટ્રીબ્યુટર્સને મોલ્સ ની સરખામણીમાં ૭.૫ % ઓછું માર્જિન મળે છે અમદાવાદઃ ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સની પોતાની માંગણીઓને લઈને બેઠક યોજાઈ હતી. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સને સંલગ્ન કંપનીઓ મોલને રિટેલ માર્કેટના વેપારીઓની સરખામણીમાં વધારે માર્જિન આપે છે. તેથી રિટેલ માર્કેટના વેપારીઓને […]

Continue Reading

સારાગઢીના યુદ્ધ પર આધારિત ફિલ્મ “કેસરી”ની સ્ટાર કાસ્ટ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અમદાવાદના મહેમાન બન્યાં

અમદાવાદઃ બેટલ ઓફ સારાગઢી (૧૮૯૭માં ૨૧ શીખ સૈનિકોએ ૧૦,૦૦૦ અફઘાન મિલિટ્રી સામે લડત આપી હતી) પર આધારિત ફિલ્મ “કેસરી”ના પ્રમોશન અર્થે સુપરસ્ટાર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અમદાવાદના મહેમાન બન્યાં હતા. આ એક એક્શન-વૉર ફિલ્મ છે, જેનાં ડાયરેક્ટર અનુરાગ સિંહ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઈશર સિંહના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સારાગઢીના યુદ્ધ […]

Continue Reading

ગુજ્જુ ગાયિકા ગીતાબેન રબારી ને સ્ક્રીન એન્ડ સ્ટેજ સ્પેશિયલ એવોર્ડ એનાયત

મુંબઈઃ કોઈપણ ક્ષેત્રના મહાનુભાવો પોતામાં રહેલ આગવી પ્રતિભાથી વિશ્વસ્તરે નામના મેળવતાં હોય છે. તેવા મહાનુભાવોની શરૂઆત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાની બોલવાની છટા તેમજ કાર્યશૈલીથી દુનિયામાં ભારતનું નામ ગાજતું કર્યુ છે. એ જ રીતે સિનેજગતમાં ”મહાનાયક” બીગ–બી અમિતાભ બચ્ચન કે જેને ભાગ્યે જ જણ બચ્ચો નહિં ઓળખતો હોય. સચિન તેદુંલકર વિશ્વ લેવલે ક્રિકેટના ભગવાન […]

Continue Reading

‘ઉર્જા એવોર્ડ્સ – ૨૦૧૯’થી આત્મવિશ્વાસુ અને નિર્ભય મહિલાઓને સમ્માનિત કરવામાં આવ્યા

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આ મહિલાઓના જુસ્સા અને ભાવનાઓની ઉજવણી કરવામાં આવી અમદાવાદ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા દિવસની ઉજવણી કરતાં પોતાના ક્ષેત્રમાં […]

Continue Reading

અમદાવાદમાં રવિવારે શ્રી લોહાણા મહાપરીષદની પર્યાવરણ સમીતિની રાષ્ટ્રીય બેઠક યોજાશે

અમદાવાદ, શ્રી  લોહાણા મહાપરીષદની પર્યાવરણ સમિતિની રાષ્ટ્રીય બેઠક તા.3-3-2019 ને રવિવારે અમદાવદ ખાતે મળશે . અમદાવાદના ખીમજી ભગવાનદાસ આરસીટી ભાગવત અતિથિ ભવન સોલા ખાતે પર્યાવરણ સમીતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી (ગ્રીન લીડર) ની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકનો ધ્વજવંદન ગીતા ગાનથી પ્રારંભ થશે ને બાદમાં મહાપરીષદ, સુપ્રીમો પ્રવિણભાઈ કોટક , ગર્વનર યોગેશભાઈ લાખણી – ઉપાધ્યક્ષ ઉમંગભાઈ […]

Continue Reading

શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન આયોજિત શ્રી ક્ચ્છ વાગડ મહાજન ટ્રસ્ટ, અમદાવાદ યજમાનિત ૨૨ મો સમૂહ લગ્નોત્સવ શ્રી અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવણી થઇ

  અમદાવાદ, તારીખ :  ૨૫.૦૨.૨૦૧૯ સોમવારના રોજ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન આયોજિત શ્રી ક્ચ્છ વાગડ મહાજન ટ્રસ્ટ, અમદાવાદ યજમાનિત ૨૨ મો સમૂહ લગ્નોત્સવ શ્રી ભાગવત વિદ્યાપીઠ સંકુલ, સોલા, અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવાઈ ગયો. આ સમૂહ લગ્નમાં પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહા પરિષદ તથા પર્યાવરણ સમિતિ શ્રી અખિલ […]

Continue Reading