&TV પર લાલ ઈશ્કની ચારૂ અસોપા ટૂંક સમયમાં જ સુસ્મિતા સેનની નણંદ બનશે

છેલ્લા &TV પર વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથામાં નયનતારાની નકારાત્મક ભૂમિકામાં જોવા મળેલી ટેલિવિઝન અભિનેત્રી ચારૂ અસોપા હવે &TV પર સુપરનેચરલ સિરીઝ લાલ ઈશ્કમાં કાલી માતાનો વૈવિધ્યપૂર્ણ અવતાર ધારણ કરશે. અનેક ટેલિવિઝન શો કરનારી આ અભિનેત્રી હવે સુપરનેચરલ અવકાશમાં પગલું મૂકવા માટે સુસજ્જ છે. અગાઉ વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનારી ચારૂને આ ભૂમિકા અત્યંત રોમાંચક અને […]

Continue Reading

પ્રેમ, રહસ્ય અને રહસ્યવાદીઓની બે કહાણીઓ – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યાર

શુ એકતા કપૂર વીકડેઝ અને વીકએન્ડ બન્ને પર કબ્જો જમાવે છે મે, ૨૦૧૯ઃ પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડતાં અને પ્રાઇમ–ટાઇમના જોણાંમાં તણખો લાવવા, કલર્સ પોતાના દર્શકો માટે બે નવા શોઝ લાવવા સુસજ્જ છે જે એક પ્રકાર તરીકે થ્રિલરની – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યારની પુનઃ વ્યાખ્યા કરશે. રોમેન્ટિક થ્રિલર બેપનાહ પ્યાર પ્રેમની દરેક જાણિતી છટાની […]

Continue Reading

પર્લ પુરી અને ઇશિતા દત્તા કલર્સના બેપનાહ પ્યારમાં દેખાશે

કલર્સ વધુ એક બિનપરંપરાગત પ્રેમ કહાણી બેપનાહ પ્યાર લોન્ચ કરવા સુસજ્જ છે. દર્શકોને રસ જગાડે તેવા જકડી રાખનાર વર્ણન સાથે, કહાણી પોતાની પત્ની, બાનીના રહસ્યમય મૃત્ય પછી ભારે દેવાથી પીડાઇ રહેલ રઘબીરની મુસાફરીનું વૃત્તાંત હશે.  પોતાની જકડી રાખનાર સ્ટોરીલાઇનને ધ્યાનમાં રાખતાં, શો મોહક સ્ટાર કાસ્ટ વડે પોતાના દર્શકોને ખુશ કરી દેવાની ખાતરી છે. ટેલિવિઝનના ચોકલેટ […]

Continue Reading

કલર્સના કિચન ચેમ્પિઅનના સેટસ પર ચન્કી પાંડે ભાવુક થાય છે

ગ્રાન્ડ ફિનાલેને વધુ યાદગાર બનાવવા બોલીવુડના સ્ટાર્સ ચંકી પાંડે અને નીલમ કોઠારી કિચન ચેમ્પિઅનનું બહુવાંછિત બિરૂદ જીતવા એક બીજાની સામે સંઘર્ષ કરશે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ માટેની થીમ હશે બોલીવુડ, જ્યાં ત્રણ બાળક જજિસ વિવિધ આઇકોનિક બોલીવુડ સ્ટાર્સની વેશભૂષામાં જેમ કે ઝીનત અમાન, હેલન અને મિથુન ચક્રવર્તી તરીકે હશે. દર્શકો ચોક્કસપણે અસીમિત મસ્તી માણશે, કેમ કે […]

Continue Reading

ડાન્સ દીવાને સીઝન ૨ સાથે ડાનિસંગ દીવા માધુરી દિક્ષિત TV પર પાછી ફરે છે

ડાન્સ દીવાનેની સફળ સીઝન પછી, કલર્સ એક વખત ફરીથી ભારતની ૩ પેઢીઓને, એક ભવ્ય મંચ પર પરફોર્મ કરવા તથા ડાન્સ માટેની પોતાની ઘેલછાનું પ્રદર્શન કરવાની તક પ્રસ્તુત કરે છે. બીજી સીઝન મનોરંજનનો બમણો ડોઝ હોવાની અપેક્ષા રખાય છે જે ડાન્સ અને મનોરંજન માટેની વધુ દીવાનગીની ખાતરી છે. જજિસ તરીકેની પોતાની ભૂમિકા પર દર્શકોના મનપસંદ હોસ્ટ, […]

Continue Reading

સરિતા જોશી અને વંદના વિઠલાણીએ ઝી ટીવીની હમારી બહુ સિલ્કમાં જોડાયા

“લોગ ક્યા કહેંગે” આ વાક્યએ આપણા દેશનું કદાચ સૌથી વધુ દુરુપિયોગીત શબ્દસમૂહ છે. ખાસ તો, જ્યારે મહિલાઓ દ્વારા પસંદગી કરવામાં આવેલાના સંદર્ભમાં. દરરોજ, મહિલાઓ પોતાની જાતને આ સામાજિક નિયમો, સંમેલનો અને નૈતિક્તાથી બંધાયેલી છે, જો તમે તેનો પાલન કરવાની હિંમત ન ધરાવતા હોય તો, લોકો તેને જજ કરે છે અને તેમને ચારિત્ર્યહિનનું લેબલ આપી દે […]

Continue Reading

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇને હજુ સસ્પેન્સ

દોસ્તાના-૨ ફિલ્મને લઇને હજુય રાહ જાવી પડી શકે છે મુંબઇ, કરણ જાહરની ફિલ્મ દોસ્તાના-૨ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી અહેવાલ આવી રહ્યા હતા. હવે ફરી નવેસરના હેવાલ આવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જાન્હવી કપુરને લેવામાં આવ્યા છે. જા કે આને લઇને કરણ જાહરે કોઇ સ્પષ્ટતા ન કરતા […]

Continue Reading

હવે દબંગ-૩માં સલમાનને જવાન દેખાડવા ટેકનોલોજી

દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બરના દિવસે રજૂ થઇ શકે મુંબઇ, સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને હવે ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અરબાજ ખાન અને સોનાક્ષ સિંક્ષાન ભૂમિકા રહેલી છે. આ વખતે દબંગ સિરિઝની ફિલ્મ પ્રભુ દેવા દ્વારા બનાવવામાં આવી […]

Continue Reading

સેહરિષ અલીને, ગુડ્ડન… તુમસે ના હો પાયેગાના સેટ પર ઇજા થઈ

તેની રસપ્રદ વાર્તા અને આકર્ષક પ્લોટની સાથે સપ્તાહ દર સપ્તાહ દર્શકોનું મનોરંજન કરતા, ઝી ટીવીના શો ગુડ્ડન… તુમસે ના હો પાયેંગાએ હંમેશા લોકોનું ધ્યાન ખેંચી અને દિલ જીત્યા છે. વાર્તામાં ભલે સુધારો થઈ રહ્યો હોય પરંતુ સેહરિષના જીવનમાં બધું સારું નથી, તાજેતરમાં જ્યારે કોઈ ખાસ સિકવન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેની પીઠમાં અત્યંત ભયંકર […]

Continue Reading

ટાટા સ્કાય ક્લાસિક સિનેમા ઉપર ઇન્ટરવ્યુમાં શ્રીદેવી વિશે વાત કરતાં બોની કપૂર લાગણીશીલ બન્યાં

બોલીવુડના સુવર્ણ યુગને યાદ કરતાં ફિલ્મ ટ્રેડ એનલિસ્ટ કોમલ નાહટાએ ટાટા સ્કાય ક્લાસિક સિનેમા ઉપર ‘ઔર એક કહાની શો’માં તાજેતરમાં જાણીતા બોલીવુડ પ્રોડ્યુસર બોની કપૂરનું ઇન્ટરવ્યુ લીધું હતું. પોતાની પÂત્ન શ્રીદેવીના અચાનક નિધન અંગે પ્રોડ્યુસ બોની કપૂરે પોતાના મનની વાત વ્યક્ત કરી નથી ત્યારે શમારો એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત આ શોમાં તેમણે પોતાના ભાવનાત્મક સંઘર્ષ […]

Continue Reading