&TV પર લાલ ઈશ્કની ચારૂ અસોપા ટૂંક સમયમાં જ સુસ્મિતા સેનની નણંદ બનશે

છેલ્લા &TV પર વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથામાં નયનતારાની નકારાત્મક ભૂમિકામાં જોવા મળેલી ટેલિવિઝન અભિનેત્રી ચારૂ અસોપા હવે &TV પર સુપરનેચરલ સિરીઝ લાલ ઈશ્કમાં કાલી માતાનો વૈવિધ્યપૂર્ણ અવતાર ધારણ કરશે. અનેક ટેલિવિઝન શો કરનારી આ અભિનેત્રી હવે સુપરનેચરલ અવકાશમાં પગલું મૂકવા માટે સુસજ્જ છે. અગાઉ વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનારી ચારૂને આ ભૂમિકા અત્યંત રોમાંચક અને […]

Continue Reading

પ્રેમ, રહસ્ય અને રહસ્યવાદીઓની બે કહાણીઓ – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યાર

શુ એકતા કપૂર વીકડેઝ અને વીકએન્ડ બન્ને પર કબ્જો જમાવે છે મે, ૨૦૧૯ઃ પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડતાં અને પ્રાઇમ–ટાઇમના જોણાંમાં તણખો લાવવા, કલર્સ પોતાના દર્શકો માટે બે નવા શોઝ લાવવા સુસજ્જ છે જે એક પ્રકાર તરીકે થ્રિલરની – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યારની પુનઃ વ્યાખ્યા કરશે. રોમેન્ટિક થ્રિલર બેપનાહ પ્યાર પ્રેમની દરેક જાણિતી છટાની […]

Continue Reading

કાળુપુર : પ્લેટફોર્મ નંબર ૨ ઉપર યાત્રીઓ પરેશાન

શેડ નહીં હોવાથી યાત્રીઓને ગરમીમાં મુશ્કેલી અમદાવાદ, અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મ નંબર ૨ ઉપર યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર ૨ ઉપર છતને લઇને રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. આવી સ્થતિમાં છત નહીં હોવાના લીધે લાખોની સંખ્યામાં યાત્રીઓને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ઉપર તીવ્ર ગરમી વચ્ચે […]

Continue Reading

સતત બીજા વર્ષે ગુજરાતમાં મોનસુન નિરાશ કરી શકે છે

ગુજરાતના મોનસુનમાં એક સપ્તાહનો વિલંબ રહેશે અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં પાણીની તીવ્ર અછત પહેલાથી જ પ્રવર્તી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોનસુનને લઇને કરવામાં આવેલી આગાહીથી ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે નોર્મલ મોનસુન વરસાદ રહેશે નહીં. વરસાદ પ્રમાણમાં ઓછો રહેશે. નિયર નોર્મલ માટેની […]

Continue Reading

ગોડસે પર સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી ભાજપ હેરાન

જાહેરમાં માફી માંગવા સૂચના બાદ પ્રજ્ઞા ઝુંક્યા નવી દિલ્હી, ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસેના સંદર્ભમાં કરવામાં આવેલા નિવેદનથી ભાજપને મુશ્કેલી થઇ છે. હોબાળો થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનથી પોતાને અલગ કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના જીવીએલ નરસિંહા રાવે કહ્યું છે કે, પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહમત […]

Continue Reading

મેટ્રોસિટી ની વિશાળ માનસિકતાએ ” વસુધૈવ કુંટુંબકમ” ની ઉક્તિ ચરિતાર્થ કરી

અમદાવાદઃ સુરેન્દ્રનગરનાં નિવાસી શ્રી રમેશભાઈ દેવજીભાઈ મકવાણા (પીઆઇશ્રી વાપી)ના પુત્ર ચી .વિશાલ નાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર બેસાડી જાન અમદાવાદ બહેરામપુરા રહેતા શ્રી રમેશભાઈ ચાવડાની સુપુત્રી ચી.રિન્કુ સાથે વાજતે ગાજતે અમદાવાદ શહેર મધ્યમા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબનાં ફોટા સાથે હાથી ની અંબાડી પર ખુબજ વિશાળ જનસમુદાય સાથે જાન શાહી ઠાઠમાઠ સાથે નીકળી હતી જેને […]

Continue Reading

વિદ્યાર્થીમાં ઉત્તમ કારકિર્દી માટે ફાયર ટેકનો એન્ડ સેફટીનો ક્રેઝ

હવે ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટીના કોર્સની ડિમાન્ડ અમદાવાદ, વૈશ્વિકીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાઈ રહ્યા છે. વિકાસનાં પંથે કૂચ કરી રહેલા ભારતમાં બાંધકામની પ્રવૃત્તિઓ પણ હવે ઝડપથી વિસ્તરી રહી છે ત્યારે આવા સંજાગોમાં સારામાં સારું મહેનતાણું અને સો ટકા ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ […]

Continue Reading

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

અસામાજિક તત્વો વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરે : કોંગ્રેસ અમદાવાદ, ગુજરાતમાં દલિતોને લગ્નપ્રસંગમાં વરઘોડો નહી કાઢવા દઇ સામાજિક બહિષ્કારના વકરેલા વિવાદ વચ્ચે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજયપાલને રૂબરૂ મળી આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજયમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે રાજય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અને […]

Continue Reading

પંજાબમાં રાહુલ ગાંધીના મોદી ઉપર આકરા પ્રહાર

ધર્મગ્રંથના અપમાન મુદ્દે અકાળી દળ પર પ્રહાર બરગારી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે, માત્ર એક વ્યÂક્ત જ દેશ ચલાવી શકે છે જ્યારે સચ્ચાઈ એ છે કે, લોકો આ દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ […]

Continue Reading

સુરક્ષાના કારણે જ હું જીવતો રહ્યો છું : અમિત શાહ

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે :  અમિત શાહ નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં જારી તંગ માહોલ અને મંગળવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઘણી તસ્વીર દર્શાવીને દાવો કર્યો હતો કે, રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી અને ટીએમસીના જ ગુંડાતત્વોએ ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી […]

Continue Reading