સ્વાગત છે અભિનંદન – ભરત પંડયા, પ્રદેશ પ્રવકતા, ગુજરાત ભાજપા દ્વારા કવિતા

અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.                          રાષ્ટ્રને વંદન ….વંદન….વંદન….                        સ્વાગત છે અભિનંદન… તમારા મા-બાપને અભિનંદન છે. અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.    સ્વાગત છે વર્ધમાન… તમે ભારતનું વધાર્યું છે માન દેશ કરે છે તમારૂ સન્માન… અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.   સ્વાગત છે કમાન્ડર…. […]

Continue Reading

ચલતી કા નામ ગાડી અને ઝડપથી દોડતી કા નામ બુલેટ ટ્રેન

વરસોના વરસો પહેલા જ્યારે જ્યારે ‘બુલેટ ટ્રેન’ અંગેની વાત નીકળે ત્યારે ત્યારે જાપાન અને ચીન આ બે દેશોની યાદ આવ્યા વગર રહેતી નહોતી. આવી ફાસ્ટ ટ્રેનો ફક્ત અને ફક્ત ફોરેનમાં જ દોડતી તી. પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. આજે આપણું ભારત વિકાસની દુનિયામાં હરણફાળ ભરી રહ્યું છે અને હવે તો એકવીસમી સદીમાં પણ પ્રવેશી […]

Continue Reading

શું વર્તમાન સરકાર પુલવામાના આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપી શકશે ખરાં ?

‘દરરોજ શહીદ થઈ રહ્યા છે આપણા વીર જવાનો તેમની સુરક્ષાનો કોણ લેશે પરવાનો ? ક્યાં સુધી ભૂતકાળ અને વર્તમાન સરકાર કરતા રહેશે વાતો હવે તો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવો.’ થોડા દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી-ઓએ આરડીએક્સ ભરેલી એક વાન આપણા જવાનોની ટ્રક સાથે ટકરાવીને ૪૦ જવાનોને એક સાથે મોતને ઘાટ ઉતારી દીધા. એક સાથે […]

Continue Reading

‘ભય’નો અંત આત્મહત્યાથી જ કેમ ?

‘આત્મહત્યા’ શબ્દ પડવાની સાથે જ એક વખત તો એવો વિચાર આવી જ જાય કે આ કોલમ કે આર્ટીકલ તો વાંચવો જ પડશે. જરૂર આ રસદાર, ગરમ અને ચટપટો હશે. પણ કેમ એવું ? આવા વિષય ખાલી જાણવાની જ ઉત્તસુકતા સાથે તેવું કેમ બન્યું હોય તેવો વિચાર કેમ નથી આવતો અને વળી પાછો જા છાપા પર […]

Continue Reading

અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. બસોના કોરીડોરના લીધે સર્જાતો ટ્રાફિકજામ કેટલા અંશે યોગ્ય છે ?

’બી.આર.ટી.એસ. બસોના કોરીડોરના લીધે રસ્તા થયા સાંકડા પ્રજાને પોતાના વાહન ચલાવવા માટે પડી રહ્યા છે ફાંફાં ટ્રાફિક હલ કરવાની જગ્યાએ વધી ગયો છે ટ્રાફિકજામ બિચારી પ્રજાને હેરાન કરીને મ્યુ. તંત્ર કરે છે એશો-આરામ.’ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેર ભયંકર ટ્રાફિકજામનો સામનો કરી રહ્યું છે અને એમાં પણ આપણા શહેરમાં ડૂસકે ને ભૂસકે વાહનોની સંખ્યામાં વધારો […]

Continue Reading

દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ

હિન્દુસ્તાનના મોટા-મોટા શહેરોમાં દિવસે-દિવસે વસતીનું પ્રમાણ વધતું જાય છે અને જેમ જેમ વસ્તી વધતી જાય છે. એમ એમ ટ્રાફિક સમસ્યાઓના પ્રશ્નો વધુ ને વધુ વિકટ થતા જાય છે. આ બાબતનો ગંભીર પ્રશ્ન એકલા ભારત પુરતો નથી પરંતુ સમગ્ર પરદેશમાં પણ આ અંગેની ફરિયાદો છે. પરંતુ ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્યાંની પ્રજાને તકલીફો ઓછા […]

Continue Reading

ખુશામતની કળા અને મફત મેળવવાની કળા……

આપણા દરેકના જીવનમાં કળાઓ મહત્વ નું સ્થાન ધરાવે છે. ઘણી કળાઓ શીખવા જવું પડે છે અને ઘણી કળાઓ જન્મજાત આવડી જાય છે. મફત મેળવવાની કળા પણ એ જાતની આપકળા છે. સમાજના બધા જ વર્ગના લોકો આ કળાના પરમ ઉપાસકો છે. ગરીબજનો આ કળાની સાધના કરે છે તેમ શ્રીમંતજનો પણ તેની ઉપસાના કરે છે. માનવસ્વભાવ જ […]

Continue Reading

સરદારનો ‘અક્ષરદેહ’

દેશનું રક્ષણ, જતન અને અખંડ ભારત બનાવવામાં સરદારસાહેબનું મોટું યોગદાન છે. સરદારસાહેબનાં પાવન સ્થાનોમાં અવારનવાર એક તીર્થયાત્રાના ભાવથી હું દર્શન કરવા માટે જાઉં છું. ખેડા જિલ્લાનું કરમસદ તથા બારડોલી જ્યાં સરદાર પટેલસાહેબે નિવાસ કર્યો હતો. પૂજ્ય ગાંધીબાપુએ પણ બારડોલીમાં નિવાસ કર્યો હતો. તેવા પવિત્ર સ્થાનમાં મને રહેવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય છે. આજે બારડોલી તરફ જવાનું […]

Continue Reading