દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો

ગરમીથી લોકોને મોટી રાહત, પ્રદુષણમાં ઘટાડો શ્રીનગર, દિલ્હી, નોયડા સહિત એનસીઆરના વિસ્તારમાં આજે સવારમાં તીવ્ર પવનની સાથે ભારે વરસાદ થતા તીવ્ર ગરમીમાં લોકોને રાહત થઇ હતી. સવારમાં વરસાદ સાથે દિવસની શરૂઆત થયા બાદ માહોલ રંગીન બન્યો હતો. જા કે આના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી હતી. આના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે. […]

Continue Reading

પર્લ પુરી અને ઇશિતા દત્તા કલર્સના બેપનાહ પ્યારમાં દેખાશે

કલર્સ વધુ એક બિનપરંપરાગત પ્રેમ કહાણી બેપનાહ પ્યાર લોન્ચ કરવા સુસજ્જ છે. દર્શકોને રસ જગાડે તેવા જકડી રાખનાર વર્ણન સાથે, કહાણી પોતાની પત્ની, બાનીના રહસ્યમય મૃત્ય પછી ભારે દેવાથી પીડાઇ રહેલ રઘબીરની મુસાફરીનું વૃત્તાંત હશે.  પોતાની જકડી રાખનાર સ્ટોરીલાઇનને ધ્યાનમાં રાખતાં, શો મોહક સ્ટાર કાસ્ટ વડે પોતાના દર્શકોને ખુશ કરી દેવાની ખાતરી છે. ટેલિવિઝનના ચોકલેટ […]

Continue Reading

કલર્સના કિચન ચેમ્પિઅનના સેટસ પર ચન્કી પાંડે ભાવુક થાય છે

ગ્રાન્ડ ફિનાલેને વધુ યાદગાર બનાવવા બોલીવુડના સ્ટાર્સ ચંકી પાંડે અને નીલમ કોઠારી કિચન ચેમ્પિઅનનું બહુવાંછિત બિરૂદ જીતવા એક બીજાની સામે સંઘર્ષ કરશે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ માટેની થીમ હશે બોલીવુડ, જ્યાં ત્રણ બાળક જજિસ વિવિધ આઇકોનિક બોલીવુડ સ્ટાર્સની વેશભૂષામાં જેમ કે ઝીનત અમાન, હેલન અને મિથુન ચક્રવર્તી તરીકે હશે. દર્શકો ચોક્કસપણે અસીમિત મસ્તી માણશે, કેમ કે […]

Continue Reading

ડાન્સ દીવાને સીઝન ૨ સાથે ડાનિસંગ દીવા માધુરી દિક્ષિત TV પર પાછી ફરે છે

ડાન્સ દીવાનેની સફળ સીઝન પછી, કલર્સ એક વખત ફરીથી ભારતની ૩ પેઢીઓને, એક ભવ્ય મંચ પર પરફોર્મ કરવા તથા ડાન્સ માટેની પોતાની ઘેલછાનું પ્રદર્શન કરવાની તક પ્રસ્તુત કરે છે. બીજી સીઝન મનોરંજનનો બમણો ડોઝ હોવાની અપેક્ષા રખાય છે જે ડાન્સ અને મનોરંજન માટેની વધુ દીવાનગીની ખાતરી છે. જજિસ તરીકેની પોતાની ભૂમિકા પર દર્શકોના મનપસંદ હોસ્ટ, […]

Continue Reading

ડીએવી ચંદીગઢે અમદાવાદની એલ.જે. કોલેજને આપેલી હાર

રેડ બુલ કેમ્પસ નેશનલ ફાઇનલ્સનો રોમાંચ અમદાવાદ, ૨૦૧૮માં ઝળહળતી સીઝનને પગલે ભારતમાં રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૧૯એ ૩૦ સિટી ક્વોલિફાયર્સને આગળ ધર્યા છે અને રાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો. ધરમશાળા અને મેરઠ એવા બે શહેરો હતા જેમને ૪ ઝોન્સ- ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સ્થાન લેતી અત્યંત સ્પર્ધાત્મક ક્રિકેટ […]

Continue Reading

ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું : બેની ધરપકડ

બે લેપટોપ, મેજિક જેક, ફોન સહિત મુદ્દામાલ જપ્ત અમદાવાદ, શહેરના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતાં વધુ એક કોલ સેન્ટરનો શહેર પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બાતમીના આધારે ફલેટમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડયા હતા અને ઘટનાસ્થળેથી બે લેપટોપ, મેજિક જેક, મોબાઇલ સહિતનો મુદ્દામાલ […]

Continue Reading

સરિતા જોશી અને વંદના વિઠલાણીએ ઝી ટીવીની હમારી બહુ સિલ્કમાં જોડાયા

“લોગ ક્યા કહેંગે” આ વાક્યએ આપણા દેશનું કદાચ સૌથી વધુ દુરુપિયોગીત શબ્દસમૂહ છે. ખાસ તો, જ્યારે મહિલાઓ દ્વારા પસંદગી કરવામાં આવેલાના સંદર્ભમાં. દરરોજ, મહિલાઓ પોતાની જાતને આ સામાજિક નિયમો, સંમેલનો અને નૈતિક્તાથી બંધાયેલી છે, જો તમે તેનો પાલન કરવાની હિંમત ન ધરાવતા હોય તો, લોકો તેને જજ કરે છે અને તેમને ચારિત્ર્યહિનનું લેબલ આપી દે […]

Continue Reading

કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ છે

૨૭૮ ઉમેદવારોની સંપત્તિ કરોડો રૂપિયામાં છે નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલા ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ૯૧૮ ઉમેદવારો પૈકીના ૯૦૯ ઉમેદવારોના એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૩૧૧ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૧૭૦ ઉમેદવારોએ કહ્યુ છે કે તેમની સામે અપરાધિક કેસ […]

Continue Reading

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇને હજુ સસ્પેન્સ

દોસ્તાના-૨ ફિલ્મને લઇને હજુય રાહ જાવી પડી શકે છે મુંબઇ, કરણ જાહરની ફિલ્મ દોસ્તાના-૨ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી અહેવાલ આવી રહ્યા હતા. હવે ફરી નવેસરના હેવાલ આવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જાન્હવી કપુરને લેવામાં આવ્યા છે. જા કે આને લઇને કરણ જાહરે કોઇ સ્પષ્ટતા ન કરતા […]

Continue Reading

હવે દબંગ-૩માં સલમાનને જવાન દેખાડવા ટેકનોલોજી

દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બરના દિવસે રજૂ થઇ શકે મુંબઇ, સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને હવે ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અરબાજ ખાન અને સોનાક્ષ સિંક્ષાન ભૂમિકા રહેલી છે. આ વખતે દબંગ સિરિઝની ફિલ્મ પ્રભુ દેવા દ્વારા બનાવવામાં આવી […]

Continue Reading