૪ ટીમ વચ્ચે પ્લે ઓફમાં પહોંચવા માટે હરીફાઈ

News ખેલ જગત

હૈદ્રાબાદ : જો આજે કેન વિલિયમ્સનની ટીમ જીતશે તો ૧૪ પોઈન્ટ અને બેસ્ટ નેટ રનરેટને કારણે તેઓ પ્લે ઓફ રાઉન્ડમાં પહોંચી જશે.
રાજસ્થાન : તેમની એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહેતા તેમની પાસે ૧૧ પોઈન્ટ છે એટલે તેઓ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. જો રાજસ્થાન આજે જીતે અને હૈદ્રાબાદ આજે અને કલકતા આવતીકાલે કાલે હારે તો તેઓ કવોલીફાય થઈ શકે.
કલકતા : તેમણે ૧૪ પોઈન્ટ મેળવવાની સાથે આવતીકાલે મુંબઈ સામે મોટા માર્જીનથી જીત મેળવવાની રહેશે.
પંજાબ : તેમનો નેટ-રનરેટ માઈનસમાં છે અને જો કલકત્તા સામે હારશે તો તેઓ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *