અમદાવાદમાં રવિવારે શ્રી લોહાણા મહાપરીષદની પર્યાવરણ સમીતિની રાષ્ટ્રીય બેઠક યોજાશે

News ઇવેન્ટ

અમદાવાદ,
શ્રી  લોહાણા મહાપરીષદની પર્યાવરણ સમિતિની રાષ્ટ્રીય બેઠક તા.3-3-2019 ને રવિવારે અમદાવદ ખાતે મળશે .
અમદાવાદના ખીમજી ભગવાનદાસ આરસીટી ભાગવત અતિથિ ભવન સોલા ખાતે પર્યાવરણ સમીતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી (ગ્રીન લીડર) ની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકનો ધ્વજવંદન ગીતા ગાનથી પ્રારંભ થશે ને બાદમાં મહાપરીષદ, સુપ્રીમો પ્રવિણભાઈ કોટક , ગર્વનર યોગેશભાઈ લાખણી – ઉપાધ્યક્ષ ઉમંગભાઈ ઠક્કર , ઉપગવર્નર પરેશભાઈ ભુપતાણી સેક્રેટરી હિમાંશુ ભાઈ ઠક્કર , પિયુષભાઈગંવા સહીતના હાજરીમાં તથા આખા ભારત માંથી આવેલ પર્યાવરણ પ્રેમીઓ સાથે ટીમ કિરિટ ભીમાણી પોતાનાં આત્યાર સુધી કરેલ ઉત્કર્ષને ઉડીને આંખે આવે એવા કામોની ઝલકને આગામી દિવસોમાં હજુ પર્યાવરણક્ષેત્રે ક્રાંતિ સર્જવા અનેક વિધ નવી યોજનાઓ અંગે પ્રકાશ પાડશે.

Aajno Yug News Share
 • 89
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  89
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *